Bottom Article Ad

INCOME TAX (માહિતી A To Z) -2024

INCOME TAX ની સંપૂર્ણ માહિતી તથા TAX ગણતરી પત્રક.

 

Topics

🠊 Old Tax Regime અને New Tax Regime માં તફાવત…
🠊 કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો…
🠊 Deduction Under Section 16
🠊 Deduction Under Section 10(14)
🠊 Deduction Under Section 80 C
🠊 Deduction Under Section 80CCC – Insurance Premium
🠊 Deduction Under Section 80CCD – Pension Contribution
🠊 Deduction Under Section 80GG – House Rent Paid
🠊 Deduction Under Section 80E – Interest on Education Loan
🠊 Deduction Under Section 80D – Medical Insurance
🠊 Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
🠊 Deduction Under Section 80U – Physical Disability
🠊 Deduction Under Section 80G – Donations
🠊 Deduction Under Section 80GGA – Donations
🠊 Deduction Under Section 80GGC – Contribution to Political Parties
🠊 How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
🠊 How to Fill Form 10E

Old Tax Regime અને New Tax Regime માં તફાવત…

         The Union Budget 2020 માં individual taxpayers માટે New income tax regime ને રજુ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ કરદાતાઓ માટે જુનું અને નવું tax regime માંથી કયો વિકલ્પ પસંદ કરવો તેના વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે. માટે કરદાતા પોતે નક્કી કરી શકશે કે તેને કયો વિકલ્પ પસંદ કરવાથી વધુ ફાયદો થશે. હવે, વિકલ્પ પસંદ કરતા પહેલા કરદાતા માટે બંને વિકલ્પો સમજવા ખુબ જ જરૂરી બને છે.

શું તમે LTC ની અવેજીમાં રોકડ નાણા લેવા માગો છો? તો જાણો કેટલો કરવો પડશે ખર્ચ?

કેટલી રકમ મળશે પરત?

તમામ ગણતરી એક જ EXCEL FILE માં.

શું છે Old Tax Regime?

                Old income tax regime એ ઈન્કમટેક્ષની જૂની સ્કીમ છે જેમાં કરદાતા દ્વારા કરવામાં આવેલ રોકાણ, પગાર સાથેના અન્ય ભથ્થાઓ, વીમા પોલીસી પ્રીમીયમ, મેડીક્લેમ પ્રીમીયમ, અપંગ માટે ખાસ ડીડકશન ઉપરાંત દાન ની રકમ વગેરે Section 80C, 80CCA, 80D, 80U, 80E, 80G, 80GGA, 80CCD, 80GG, 24, 80CCG વગેરે હેઠળ કરપાત્ર આવક માંથી બાદ મળે છે. જેથી કરદાતાની કરપાત્ર આવકમાં ઘટાડો થતા કર ઓછો ભરવો પડે છે. તેની સામે Old income tax regime માં માત્ર ત્રણ જ Tax Slab છે જેથી કરની રકમમાં વધારો થાય છે.

શું છે New Tax Regime?

               The Union Budget 2020 માં કરદાતાઓ માટે New income tax regime રજુ કરવામાં આવી છે. આ tax regime માં કરદાતાને ગ્રોસ આવક માંથી કોઈ પ્રકારના રોકાણો, ભથ્થાઓ અને દાનની રકમ બાદ મળતી નથી. કરદાતાની ગ્રોસ આવક એજ કરપાત્ર આવક ગણવામાં આવે છે અને તેના પર ટેક્ષની ગણતરી થાય છે. આ tax regime કરદાતાઓની આવક મુજબ અલગ અલગ 7 પ્રકારના ટેક્ષ સ્લેબનો લાભ મળે છે. જેથી કરની રકમમાં ઘટાડો થાય છે.
               New income tax regime અને Old Income tax Regime બંનેમાં આવક પર Tax ની ટકાવારી અલગ અલગ છે. જે નીચે મુજબ છે.

કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો ?

ફાયદાની વાત

1 એપ્રિલ થી થશે ઇન્કમટેક્ષના આ 5 નિયમોમાં ફેરફાર.

જાણો સંપૂર્ણ માહિતી.

               બંને Tax Regime માં કરદાતાઓને અલગ અલગ પ્રકારની છૂટછાટ અને અલગ અલગ પ્રકારના Tax slab આપવામાં આવ્યા છે. હવે, કરદાતાએ એ સમજવું અગત્યનું રહ્યું કે તેને વિવિધ Section હેઠળ મળતી બચત, ખર્ચ અને રોકાણની છૂટછાટનો લાભ લઇ ઉચો Tax Slab ચૂકવવાથી ચૂકવવાથી ફાયદો થશે કે નીચા Tax Slab નો લાભ લઇ વિવિધ Section હેઠળ મળતી બચત, ખર્ચ અને રોકાણની છૂટછાટનો લાભ જતો કરવાથી ઓછો કર ચૂકવવો પડશે.

               કયું Tax Regime સ્વીકારવાથી કરદાતાને કેટલો Tax ચૂકવવો પડશે તે જાણવા માટે એ સમજવું પણ જરૂરી રહ્યું કે કરદાતાનું નાણાકીય વર્ષ દરમિયાન રોકાણ, બચત અને દાન કેટલું છે અને તે પૈકી કેટલી રકમ ગ્રોસ આવક માંથી બાદ મળી શકે તેમ છે ત્યારબાદ ખ્યાલ આવી શકે કે કયું Tax Regime કરદાતા માટે ફાયદાકારક છે. આ સમજવા માટે કરદાતાએ બંને Tax Regime સાથે ટેક્ષની ગણતરી કરાવી પડશે અને જે Tax Regime માં કરદાતાને ફાયદો થાય તે Tax Regime કરદાતાએ સ્વીકારવું રહ્યું.
               આ બંને Tax Regime સાથે ગણતરી કરવા કરવા અમે આપને એકદમ સરળ, સચોટ અને સૌથી આધુનિક Tax Calculator રજુ કરી રહ્યા છીએ. આ Tax Calculator ઉપયોગ કરવામાં એકદમ સરળ છે. જેમાં માત્ર આપની બેઝીક માહિતી, આવક અને ખર્ચ કે બચતની રકમ તથા દાનની રકમ નાખવાથી ચુકવવા પાત્ર કરની રકમ આપોઆપ મળી જાય છે.

Section 80 C / Section 80 CCC કયા કયા રોકાણ / ભથ્થા / ખર્ચ બાદ મળી શકે ?

કેટલી હોય છે તેની મર્યાદા ?

Incometax New Portal 2.0 માં ઇન્કમટેક્સ કઈ રીતે ફાઈલ કરશો.

જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી પ્રેક્ટીકલ વિડીઓ સાથે.


પગારદાર કર્મચારીઓ માટે ઇન્કમટેક્સ માર્ગદર્શન
(નાણાકીય વર્ષ 2021- 22 માટે)


(નાણાકીય વર્ષ 2023- 24 માટે)

Income Tax Calculator For Salaried Person 

👇 નોકરી કરતા કર્મચારી માટે ઇન્કમટેક્ષ ગણતરી પત્રક 👇

Post a Comment

0 Comments