Bottom Article Ad

Badli Hajar - Chhuta Thavana Documents શાળામાંથી બદલી થતા હાજર તથા છુટા થવાના ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ

 શાળામાંથી બદલી થતા હાજર તથા છુટા થવાના ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ

બદલી સમયે છૂટા કરવાની કાર્ય પદ્ધતિ :-
  • તમામ પ્રકા૨ની આંત્તરક અને જિલ્લાફેર બદલી મેળવેલ વિદ્યાસહાયક શિક્ષકોન શાળામાંથી છૂટા કરતી વખતે શાળામાં ધોરણ-૧ થી ૫ અને ધોરણ-૬ થી ૮ અલગ અલગ એકમ ગણવાનું રહેશે. ત્યારબાદ શાળાના અલગ અલગ એકમમાં ૫૦%, મહેકમ જળવાતુ હોય તો વિદ્યાસહાયક/શિક્ષકોને છૂટા કરવાના રહેશે અને આવી રીતે છૂટા કરાયેલ વિદ્યાસહાયક/શિક્ષકની જગ્યાએ અન્ય શિક્ષક ન આવે ત્યાં સુધી પ્રવર્તમાન જોગવાઇ મુજબ પ્રવાસી શિક્ષકથી ખાલી જગ્યા ભરવાની રહેશે.
  • પ્રવાસી શિક્ષકો માટેની જોગવાઇઓ નકકી થયેથી જિલ્લા પ્રાર્થાત્મક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી એ વખતો-વખતની સુચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
  • વધથી બદલી થયેલ વિદ્યાસહાયક/શિક્ષકને કાર્ય દિવસ-૩ માં ફરજીયાત છૂટાં કરવાની જવાબદારી જે તે મુખ્ય શિક્ષકની રહેશે. તે સિવાયની બદલીઓમાં શાળાનું વિભાગવા૨ (ધો૨ણ ૧ થી ૫ તથા ધોરણ ૬ થી ૮ અલગ-અલગ) ૫૦% મહેકમ જળવાતું હોય તે રીતે કાર્ય દિવસ-૭ માં ફરજીયાત શાળા/તાલુકા/જિલ્લા કક્ષાએથી છૂટા કરવાના રહેશે તથા વિદ્યારાહાયક/શિક્ષકમાંથી સૌથી પહેલા સીનીયર શિક્ષકને છૂટા કરવાનાં રહેશે. એટલે કે બદલી પામનાર શિક્ષક જે શાળામાંથી બદલી પામે છે તે શાળાની દાખલ તારીખના આધારે સિનીયોરીટી નક્કી ક૨વાની ૨હેશે. આ સૂચનાનો યોગ્ય અમલ થાય તે જોવાની જવાબદારી તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીની રહેશે.
  • ત્યા૨બાદ ઉભી થયેલી ઘટ માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી વચગાળાની વ્યવસ્થા રૂપે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રવાસી શિક્ષકથી ખાલી જગ્યા ભરવા માટેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ક૨વાની રહેશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રવાસી શિક્ષકથી સત્વરે ખાલી જગ્યા પુરાય તેમ ક૨વાનું રહેશે.

31 જુલાઈ ની સ્થિતિ મુજબ આપની શાળાનું કેટલું છે મંજુર થવા પાત્ર મહેકમ?

હાલ શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી નવા મહેકમ મુજબ શાળામાં શિક્ષકો ની થશે વધ કે પડશે ઘટ?

જાણવા માટે ડાઉનલોડ કરો મહેકમ કેલ્ક્યુલેટર…

માત્ર વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા તથા કામ કરતા શિક્ષકોની માહિતી નાખવાથી તમામ ગણતરી થઇ જશે.

મહેકમ કેલ્કયુલેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

  • આ સૂચનાઓ હોવા છતાંય વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષક વહીવટી કારણોસર કે શિક્ષક ઘટ સિવાય મોડા છૂટા થશે કે મોડા છૂટા ક૨વામાં આવશે તો આવા વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક સામે શિસ્ત વિષયક કાર્યવાહી ક૨વામાં આવશે અને સંબંધિત શાળાના મુખ્ય શિક્ષકની જવાબદારી નક્કી કરી શિષ્ત વિષયક કાર્યવાહી ક૨વાની ૨હેશે તેમજ મુખ્ય શિક્ષકના કિસ્સામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકા૨ીની જવાબદારી નક્કી ક૨વામાં આવશે. આવી ઘટના ધ્યાને આવ્યેથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સત્વરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા૨ીને અહેવાલ ક૨વાનો રહેશે.
  • મુખ્યશિક્ષકને છૂટા કરવાના કિસ્સામાં જો તેમની સામે કોઇ ખાતાકીય તપાસ/શિક્ષાત્મક કાર્યવાહી તથા નાણાકીય અનિયમિતતાની તપાસ ચાલુ ન હોય તો તેઓને હુકમ મળ્યેથી દિન-૭ માં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકા૨ીએ શક્યત: તેમના પગા૨ કેન્દ્ર/તાલુકાના અન્ય મુખ્ય શિક્ષકને ખાલી પડનાર જગ્યાનો ચાર્જ સોંપ્યા બાદ જ છૂટા ક૨વાના રહેશે.

👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલીના નિયમો.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક :- પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (પાર્ટ-૧), તા. ૦૧/૦૪/૨૦૨૨

CLICK HERE TO DOWNLOAD

👉 વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકની બદલીના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક.

CLICK HERE

👉 અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના.

CLICK HERE

➡ જીલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો

  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (બોટાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ) Download
  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ (Word File) Download
  • જીલ્લા ફેરબદલી અરજી સાથે રાખવાનું પત્રક Download
  • સામેના જીલ્લામાં કોઈપણ સ્થળે જવાની બાહેધરી Download
  • જીલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર Download
  • દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્ર Download
  • જીલ્લા ફેરબદલી અરજી તબદલી કરવા માટેનું ફોર્મ Download
  • અરસ પરસ જીલ્લા ફેરબદલી માટેનું સંમતિ પત્રક Download

➡ તાલુકા આંતરિક ફેરબદલી કેમ્પમાં હાજર તથા છુટા થવા માટેના જરૂરી પત્રકો.

  • હાજર રીપોર્ટ, છુટા થયા રીપોર્ટ તથા જરૂરી પ્રમાણપત્ર  Download

➡ પ્રાથમિક શિક્ષકોની બદલીનો ઠરાવ તા. 11/05/2023. Download

➡ પ્રાથમિક શિક્ષકોની બદલીનો સુધારા ઠરાવ તા. 02/06/2023. Download

Post a Comment

0 Comments