CCC 2.0 પરીક્ષા તૈયારી માટેનું સાહિત્ય
Topics
- પ્રસ્તાવના
- ઉમેદવારની લાયકત
- પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી
- પસંદગી પરીક્ષાની બ્લુ પ્રિન્ટ
- પરીક્ષા તૈયારી માટેનું સાહિત્ય
🠊 CCC 2.0 માં પસંદગીની પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં છે.
- MCQ ટાઈપ લેખિત પરીક્ષા
- આ પ્રથમ તબક્કાની પરીક્ષા છે. જેનું ભારાંક 70% છે.
- આ પરીક્ષા 100 ગુણની રહેશે.
- પ્રત્યેક ખોટા જવાબ બદલ 0.25 ગુણ કપાશે.
- પરીક્ષાનો સમય 90 મિનીટ રહેશે.
- આ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ નીચે મુજબ છે.
CCC 2.0 પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
CCC 2.0 ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી માટે અહી ક્લિક કરો.
ક્રમ | વિગત | ગુણ | ડાઉનલોડ મટીરીયલ |
1. | શિક્ષણ વિભાગની નવતર પહેલ Initiatives of Education Department | 20 | Good Practices & New Initiatives for Education in GujaratInitiatives In Education Nishtha Modual |
2. | રાષ્ટ્રીય શિક્ષણ નીતિ National Education Policy | 10 | |
3. | તર્ક અને માહિતી વિશ્લેષણ અને શૈક્ષણિક આકડાશાસ્ત્ર Logic Comprehension and Educational Statistics | 15 | STD.12 Statistics Part-1STD.12 Statistics Part-2Reasoning BookSmart reasoning pdf full book in gujaratiIce rajkot tark shakti book |
4. | ભાષા અર્થગ્રહણ (ગુજરાતી અને અંગ્રેજી) Language Comprehension – Gujarati & English | 10 | Best English Grammar pdf in GujaratiAll Tenses of English Grammar in GujaratiUseful in All Competitive Exam (English Grammar)Direct and Indirect Speech (English Grammar) |
5. | પ્રત્યાયન કૌશલ્ય Communication Skills | 10 | |
6. | શિક્ષણનું પધ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન Educational Pedagogy & Educational Psychology | 10 | Basic Psychology |
7. | સામાન્ય જ્ઞાન General Knowledge | 10 | હું બનું વિશ્વમાનવી – 1હું બનું વિશ્વમાનવી – 2હું બનું વિશ્વમાનવી – 3 |
8. | આઈ.સી.ટી. – કમ્પ્યુટર કૌશલ્ય ICT & Computing Skills | 15 | માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા |
કુલ ગુણ | 100 |
2. કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ
- આ તબક્કામાં ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવમાં આવશે.
- આ બીજા તબક્કાની પરીક્ષા છે. જેનું ભારાંક 20% છે.
- આ પરીક્ષા 50 ગુણની રહેશે.
- પરીક્ષાનો સમય 60 મિનીટ રહેશે.
- આ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
ક્રમ | અભ્યાસક્રમના મુદ્દાઓ | તૈયારી માટે સાહિત્ય |
1. | Word માં ટાઈપીંગ (અંગ્રેજી અને ગુજરાતી) | |
2. | એક્સેલ વર્ક | |
3. | ppt નિર્માણ | |
4. | Google Drive પરથી ડેટા આધારિત વર્ક | |
5. | ડેટા એનાલીસીસ | |
6. | ઓનલાઈન ડાઉનલોડ પ્રોસેસ | |
7. | મેપ આધારિત સર્ચ એન્ડ ડેટા શેરીંગ | |
8. | સીટ આધારિત એવરેજ સરખામણી | |
9. | ડ્રોપડાઉન પ્રેક્ટીસ | |
10. | રીઝલ્ટ પ્રોસેસિંગ | |
11. | ઈન્ટરનેટ માહિતી (સર્વર, નેટ સર્ચ, નેટ પ્રોસેસ, ઈન્ટરનેટ કનેક્ટીવીટી) | |
12. | મેપ સર્ચિંગ લોકેશન | |
13. | મેપ અને કોષ્ટક પેરેલલ સમજુતી | |
14. | પાથ (direction) મેનેજ | |
15. | અન્ય સબંધિત સમજુતી |
0 Comments