CCC 2.0 પરીક્ષાનું ઉમેદવારી ફોર્મ કઈ રીતે ભરવું?
Topics
- પ્રસ્તાવના
- ઉમેદવારની લાયકત
- પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી
- પસંદગી પરીક્ષાની બ્લુ પ્રિન્ટ
- પરીક્ષા તૈયારી માટેનું સાહિત્ય
CCC 2.0 માં ફોર્મ ભરવા માટે SMC સમિતિનું N.O.C. અપલોડ કરવું ફરજિયાત છે |
🠊 CCC 2.0 પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી
- સૌ પ્રથમ આ લિંક પર ક્લિક કરો. http://sebexam.org/Application/FormInfo
- જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.
- જેમાં ક્રમાંક:રાપબો/અ.વી.પ./CCC/૨૦૨૧/૨૪૪૪-૨૪૮૧ સામે APPLY બટન પર ક્લિક કરો.
- APPLY પર ક્લિક કરતા નીચે મુજબનું પેજ ઓપન થશે.
- આ પેજમાં વિગતો ભરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- SUBMIT આપ્યા બાદ પેજ પર એપ્લીકેશન નંબર જનરેટ થશે. આ એપ્લીકેશન નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લ્યો.
- ત્યાર બાદ UPLOAD PHOTOGRAPH / SIGNATURE બટન પર ક્લિક કરો જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.
- જેમાં અપનો એપ્લીકેશન નંબર ને જન્મ તારીખ લખી એન્ટર આપવાનું રહેશે.
- સબમિટ બટન પર ક્લિક અપાતા નીચે મુજબનું પેજ ઓપન થશે.
- અહી આપે SMC સમિતિનું NOC (PDF ફોરમેટમાં), અપનો PHOTOGRAPH / SIGNATURE (JPEG ફોરમેટમાં) અપલોડ કરાવના રહેશે.
- PHOTOGRAPH / SIGNATURE અપલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ.
- PHOTO સ્કેન કરીને JPG ફોરમેટમાં અપલોડ કરવો. (પાસપોર્ટ સાઈઝ)
- PHOTO નું નામ 5 સે.મી. ઉચાઇ અને 3.6 સે.મી. પહોળાઈ હોવું જોઈએ.
- PHOTOGRAPH અને SIGNATURE ની સાઈઝ 15 KB થી વધારે રાખવી નહિ.
- SIGNATURE માટે સફેદ કાગળમાં કાળા કે વાદળી સાહીથી સહી કરી તે સ્કેન કરી JPG ફોરમેટમાં અપલોડ કરાવી.
- SIGNATURE નું માપ 2.5 સેમી ઉચાઇ અને 7.5 સેમી પહોળાઈ હોવું જોઈએ.
- ત્યારબાદ UPLOAD બટન પર ક્લિક કરો.
- હવે એપ્લીકેશન સબમિટ કરવા માટે CONFORM APPLICATION ટેબ પર જાઓ.
- અહી આપનો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- હવે SUBMIT બટન પર ક્લિક કરતા આપની એપ્લીકેશન કન્ફર્મ થઇ જશે અને કન્ફર્મેશન નંબર જનારેત થશે.
- હવે આપની એપ્લીશન કન્ફર્મ થઇ ચુકી છે.
- ફી ભરવા માટે PRINT APPLICATION / CHALLAN ટેબ પર જાવ.
- જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.
- હવે જો આપ ચલન થી ફી ભરવા માંગતા હોય તો PRINT CHALLAN પર ક્લિક કરો જેથી CHALAN ની પ્રિન્ટ કાઢી શકશો જે બેંકમાં ભરવાનું રહેશે.
- જો આપ ઓનલાઈન ફી ભરવા માંગતા હોય તો ONLINE PAYMENT પર ક્લિક કરવું.
- ONLINE PAYMENT પર ક્લિક કરતા નીચે મુજબનું પેજ ઓપન થશે.
- જેમાં આપ ક્રેડીટ કાર્ડ / ડેબીટ કાર્ડ / ATM કે INTERNET BANKING દ્વારા PAYMENT કરી શકો છો
0 Comments