Bottom Article Ad

R T E Admission

               RTE ACT 2009 ની કલમ 12.1 (સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિના મુલ્ય પ્રવેશ આપવાની કાર્યવાહી http://rte.orpgujarat.com પર ઓનલાઈન હાથ ધરવામાં કરવામાં આવે છે. આ કામગીરી  શરુ થતા પહેલા દરેક સ્તરે વિવિધ તૈયારીઓ કરાવી જરૂરી બને છે.

ચાલુ વર્ષે ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી ઈન્ડેક્સ બી. દ્વારા કરવામાં આવનાર છે. જે અન્વયે RTE પ્રવેશનું વેબપોર્ટલ ઇન્ડેક્સ બી દ્વારા લાઈવ કરી આપવામાં આવેલ છે. જેમાં જિલ્લાનાં લોગઈનમાં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની અગાઉનાં વર્ષમાં રજુ થયેલ માહિતી મુકવામાં આવેલ છે.

<!– Responsive 1 –>


 👉 D E O / D P E O લોગીન માટેની સૂચનાઓ.

  • ચાલુ વર્ષે ઓનલાઈન કાર્યવાહી માટે USER NAME અને PASSWORD જુનાં જ રહેશે.
  • વેબપોર્ટલ પર લોગીન થઈને USER SECTION માં SCHOOL LIST ઓપ્શન પર ક્લિક કરી શાળાઓની યાદી ચકાસી લેવી. શૈક્ષણિક વર્ષ 2021-22 માટે નવી મંજૂર થયેલ શાળાને ADD બટન પર ક્લીક કરીને તમામ વિગતો ભરીને ઉમેરી શકાશે. નવી મંજુર થયેલ શાળાને વેબપીટલ પર ઉમેરવા માટે શાળાનો ડાયસ કોડ આપના જીલ્લાના MIS પાસેથી જનરેટ કરાવી લેવાના રહેશો.
  • Export List પર ક્લીક કરીને શાળાઓની યાદી ઍક્સેલ શીટ માં ડાઉનલોડ પણ કરી શકાશે.
  • તાજેતરમાં મ.ન.પા. ની હદોમાં ફેરફાર કરવામાં આવેલ હોઈ, જિલ્લા પંચાયતનો હસ્તક હેઠળ આવતી ઘણી શાળાઓ DEO નાં કાર્યક્ષેત્રમાં તબદીલ થયેલ હોઈ સદર શાળાઓને DEO ના લોગીન માં હસ્તાંતરિત કરવા માટે  SCHOOL LIST માં જે તે સ્કુલની સામે ACTION માં MIGRANT SCHOOL નો ઓપ્શન આપવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરી આવી શાળાઓને જે તે DEOના લોગઈનમાં તબદીલ કરવાની રહેશે. અને તેની જાણ સબંધિત DEO કચેરીને જિલ્લા કક્ષાએથી અચુક કરવાની રહેશે.
  • હવે USER SECTION મો VARIFIER ઓપ્શન પર જવું જેમાં ગત વર્ષે એન્ટર કરેલ વેરીફાયરનું લીસ્ટ દેખાશે. જેમાં ગત વર્ષે જે શાળાઓમાં જે વેરીફાયર મુલાકાતે ગયેલ છે તે શાળાઓ જે-તે વેરીફાયરમાં અગાઉથી દેખાશે EDIT ઓપ્લાન માં જઈને વેરીફાયરનું નામ, સરનામું. મોબાઈલ નંબર, ઈમેઈલ વગેરે વિગતોમાં સુધારો થઈ શકે છે. કોઈ વેરીફાયરને દૂર કરવા હોય તો જે તે વેરીફાયરના સામેના DELETE ઓપ્શન પર ક્લિક કરવું વેરીફાયરના લીસ્ટમાં જે તે વેરીફાયરના નામની શરૂઆતમાં USERNAME / USER ID હશે તેનાથી વેરી ફાયરનું લોગીન થઈ શકશે. કોઈ વેરીફાયરનો પાસવર્ડ બદલવો હોય તો CHANGE PASSWORD ઓપ્શન પર ક્લીક કરીને બદલી શકાશે.
  • વેરીફાયરને શાળા ફાળવણી કરાવી હોય તો જે-તે વેરીફાયર સામે DETAILS ઓપ્શન પર ક્લિક કરવું. જેમાં NOT ASSIGNED SCHOOL ઓપ્શનમાં જઈને જે તે શાળા સામેના “+” બટન પર ક્લીક કરીને શાળા ફાળવી શકાશે.
  • વેરીફાયર દ્વારા શાળા મુલાકાત અને મેળવેલ ડેટાની એન્ટ્રી થઈ જશે તે શાળાઓ SCHOOL STATUS માં દેખાશે. VERIFIER STATUS તથા DEO/DPEO STATUS માં વેરીફાયર દ્વારા થયેલ શાળા મુલાકાતની સ્થિતિ જોઈ શકાશે.
  • Deactivated school list માં બંધ થયેલ શાળાઓ અને લઘુમતિ શાળાઓ દેખાશે. આવી શાળાને વેબ પોર્ટ્સ પરથી દૂર કરવામાં આવેલ છે. જેથી આવી શાળાઓમાં આર ટી ઈ પ્રવેશ શકય બનશે નહી.
  • વેરીફાયર દ્વારા શાળાઓની મુલાકાત અને મેળવેલ ડેટાની એન્ટ્રી થઈ જાય ત્યારબાદ SCHOOL LIST ઓપ્શનમાં જઈને દરેક શાળા સામેના  ACTION ઓપ્શનમાં EDIT બટન પર ક્લીક કરીને વિગતો ચકાસીને confirm and Lock કરવાનું રહેશે.
  • દરેક શાળાનું DEO/ DPEO લોગીનમાં કન્ફર્મ લોક થયા બાદ SCHOOL VERIFICATION LOCK ઓપ્શન પર ક્લીક કરીને ફાઈનલ કન્ફર્મ લોક કરવાનું રહેશે. અને ત્યારબાદ District certificate ઓપ્શન પર ક્લીક કરીને જીલ્લાનું પ્રમાણપત્ર જનરેટ કરવાનું રહેશે.
  • દરેક DEO/ DPEO એ Receiving Centres ઓપ્શન પર ક્લીક કરીને આર ટી.ઈ હેઠળના રીસીવિંગ સેન્ટરની યાદી ચકાસી લેવી. Add New બટન પર ક્લીક કરીને નવું રીસીવિંગ સેન્ટર ઉમેરી શકાશે. જેમાં રીસીવિગ સેન્ટરનું નામ, સરનામું, અન્ય વિગતો તેમજ સચોટ લોકેશન ઉમેરવું.
  • કોઈ રીસીવિંગ સેન્ટરને દૂર કરવું હોય તો જે-તે રીસીવિંગ સેન્ટરના નામ સામેના Deactivate બટન પર ક્લિક કરવું. EDIT બટન પર ક્લીક કરીને રીસીવિંગ સેન્ટરની વિગતોમાં સુધારો થઈ શકશે.
  • DEO/DPEO લોગીનમાં Dashboard ની નીચે Setting બટન પર ક્લિક કરીને જીલ્લા કક્ષાએ આર ટી ઈ હેઠળની કામગીરી સંભાળતા નોડલ ઓફિસરનું નામ અને મોબાઇલ નંબર Nodal Officer Name અને Mobile Number ઓપ્શનમાં અવશ્ય એન્ટર કરવાનું રહેશે.
  • ગત વર્ષના જેમ વાલીઓને આર.ટી.ઈ હેઠળ પ્રર્વેશ મેળવવામાં માહિતીના અભાવે કોઈ મુશ્કેલી ન પડે તે માટે આપના જાણકાર કર્મચારીઓને આર.ટી.ઈ પ્રવેશની તમામ પ્રક્રિયાથી વાકેફ કરવાના રહેશે. તેમજ જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબરની વ્યવસ્થા ગત વર્ષની જેમ કરવાની રહેશે. જો હેલ્પલાઈન નંબરમાં ફેરફાર હોઈ તો પોર્ટલ પર જિલ્લા લોગઈન માંથી સુધારી લેવાના રહેશે.
  • જિલ્લા કક્ષાએ પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નનોના નિરાકરણ અર્થે સંપૂર્ણ RTE પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જિલ્લા કક્ષાએ આ કામગીરી કરતા તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી, તેમજ વેરીફ્રાયરોનું ઐક વોટ્સએપ ગ્રુપ બનાવવાનું રહેશે.
  • વેરીફાયરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કુલ સર્ટીફિકેટ તેમજ અન્ય શાળા પાસેથી મેળવેલ આધાર / પુરાવા જિલ્લા કચેરીએ હાર્ડકોપીમાં રાખવાનો રહેશે.

વધુ જાણો

RTE ADMISSION 2021-22 પરિપત્ર ડાઉનલોડ કરવા માટે.

CLICK HERE.

 👉 RTE અંતર્ગત વેરીફાયર દ્વારા કરવાની કામગીરી.

  • જીલ્લા કક્ષાએથી મળેલ યુગરનેમ અને પાસવર્ડ દ્વારા દરેક વેરીફાયરે વેબપૉર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ દરેક વેરીફાયરે ડchool Certificate ઓપશન પર ક્લીક કરીને જે શાળાઓની મુલાકાત લેવાની છે. તે શાળાઓની સ્કૂલ વેરીફીકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે.
  • સબંધિત શાળાની સ્કૂલ વેરીફીકેશન ફોર્મની પ્રિન્ટ લઈને વેરીફાયરે શાળાઓની મુલાકાત લેવાની રહેશે. આ વેરીફીકેશન ફોર્મમાં શાળાનું નામ, સરનામું ડાયસ કોડ વગેરે વિગતો અગાઉથી દર્શાવેલી હશે. જે વિગતના ખાના ખાલી હોય તે વિગતી શાળા પાસેથી મેળવી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે.
  • ખાસ કરીને શાળાનું સ્થાપના વર્ષ તથા સ્કૂલ વેરીફીકેશન ફોર્મમાં School information વાળા ટેબલમાં DISE value અગાઉથી દર્શાવેલી હશે. જો માં કોઈ સુધારો જણાય તો correction value માં દર્શાવવાનો રહેશે.
  • જો શાળાનું લોકેશન ખોટું જણાય અને સુધારવાની જરૂર જણાય તો જે તે શાળાની મુલાકાત વખતે સ્થળ પર જ વેરીફાયરે પોતાના મોબાઈલમાં પોતાનું લોગીન કરીને School List ઓપ્શનમાં જઈને સબંધિત શાળા સામેના  Edit બટન પર ક્લીક કરીને location ઓપ્શનમાં જઈને શાળાનું સચોટ લોકેશન સેટ કરવાનું રહેશે.
  • આ ઉપરાંત Medium માં શાળાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અથવા અન્ય દર્શાવવાનું રહેશે.
  • STD.1 RTE seats ઓપનમાં સબંધિત શાળાની હાલની ધોરણ-૧ ની આર.ટી.ઈ. હેઠળની પ્રવેશ સંખ્યા દર્શાવવાની રહેશે.
  • STD.1 Non RTE seats માં ધોરણ-1 માં અભ્યાસ કરતા આર.ટી.ઈ. સિવાયના બાળકોની સંખ્યા એટલે કે નોન-આર.ટી.ઈ. બાળકોની સંખ્યા દર્શાવવાની રહેશે. STD.1 Total seats માં ધોરણ ૧ ની કુલ સંખ્યા દર્શાવવાની રહેશે.
  • STD.1 CLASS માં ધોરણ-૧ ના માન્ય વર્ગોની સંખ્યા દર્શાવવાની રહેશે.
  • RT E હેઠળ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વાળા ટેબલમાં ધોરણ-5 થી ધોરણ-8 સુધીના આર.ટી.ઈ. હેઠળ સબંધિત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ધોરણ અને કેટેગરી વાઈઝ સંખ્યા દર્શાવવાની રહેશે.
  • આ વિગતો સચોટ અને ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે તેમજ DEO /DPEO કક્ષાએથી પાસ કરવાની થતી શાળા એપ્રુવ / રીજેક્ટની કામગીરી વખતે પણ સદર વિગતો ચકાસી લેવાની રહેશે.
  • ઉક્ત વિગત અનુસાર આગામી વર્ષની ગ્રાન્ટ રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવનાર તે પાછળથી ગ્રાન્ટ અથવા વિદ્યાર્થી સંખ્યા બાબતે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કક્ષાએ રહેશે. સદર વિદ્યાર્થીઓની માહિતી ભરતી વખતે વિદ્યાર્થીને RTE હેઠળ જે તે વર્ષમાં એડમિશન મળ્યાના આધાર/પુરાવા, RTE એપ્લિકેશન નંબર વગેરે વિગતો ચકા સી લેવાની રહેશે.
  • આર.ટી.ઈ હેઠળ અગાઉનાં વર્ષમાં કોઈ પણ વિદ્યાર્થીની માહિતી ઉમેરવાની બાકી ના રહી જાય તે વેરીફાયરે ખાસ જોવાનું રહેશે.
  • સમગ્ર શિક્ષા અભિયાન (SSA)ની વેબસાઈટ www.ssagujarat.org પર દરેક શાળા દ્વારા ADHAAR DISE CHILD TRACKING SYSTEM માં દરેક વિદ્યાર્થીની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવે છે. વેરીફાયર દ્વારા તમામ શાળાની મુલાકાત વખતે ADHAAR DISE CHILD TRACKING SYSTEM RTE એક્ટ હેઠળ વિનામૂલ્ય પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીખોની એન્ટ્રી કરતી વખતે Aadhaar Enabled DISE પત્રકમાં કમાંક- 17 જેમાં : RTE હેઠળ બાળક મફત શિક્ષણ મેળવે છે?” નાં કોલમમાં “હા” ક્લિક કરવાનું રહેશે. સદર કામગીરી અચૂક પણે પૂર્ણ કરવાની રહેશે.
  • છેલ્લે F R C દ્વારા નિયત થયેલ ફી ધોરણવાઈઝ દર્શાવવાની રહેશે.
  • શાળાનું સ્કુલ વેરીફીકેશન ફોર્મ ચોકસાઈપૂર્વક ભરાઈ જાય પછી સબંધિત શાળાના આચાર્યના સહી સિક્કા લઈ લેવાના રહેશે. તેમજ વેરીફાયર દ્વારા સહી કરવાની રહેશે.
  • શાળાઓના સ્કૂલ વેરીફીકેશન ફોર્મની વેરીફાયર દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરવાની કરવાની રહેશે.
  • વેરીફાયરે  SCHOOL LIST ઓપ્શન પર ક્લીક કરીને જે તે શાળા સામેના Edit બટન પર ક્લીક કરીને સ્કૂલ વેરીફીકેશન ફોર્મ પ્રમાણે તમામ વિગતો ચોકસાઈપૂર્વક એન્ટ્રી કરવાની રહેશે.
  • શાળા મુલાકાત વખતે કોઈ શાળા કાર્યરત ન જણાતી હોય એટલે કે શાળા કાયમી ધોરણે બંધ થઈ ગઈ હોય, મુકબધિર વિકલાંગ શાળા, મીલીટરી શાળા, સૈનિક શાળા, ગ્રાન્ટેડ શાળા કે કેન્દ્રીય વિદ્યાલય હોચ તેવી શાળા ઓ RTE હેઠળ પ્રવેશ આપવાપાત્ર શાળાઓની યાદી (પત્રક-૮)માં ન ઉમેરાઈ જાય તે ખાસ જોવાનું રહેશે.
  • તેમજ કોઈ શાળા લધુમતિ હોય તો લધુમતિ હોવા અંગેનું પ્રમાણપત્ર શાળા પાસેથી અવશ્ય મેળવી લેવાનું રહેશે અથવા કોઈ શાળાએ લઘુમતિ શાળા માટેનું પ્રમાણપત્ર મેળવવા માટે NCMEI, નવી દિલ્હી ખાતે અરજી કરેલ હોય તો તેવી કરેલ અરજીના પુરાવા મેળવી લેવાના રહેશે, આવી વિગતો અલગથી જીલ્લા કચેરીએ જમા કરાવવાની રહેશે, જેથી આવી શાળાઓ વેબપોર્ટલ પરથી દૂર કરવાની કાર્યવાહી કરી શકાય.

Post a Comment

0 Comments