Bottom Article Ad

Retirement / death Gratuity Payment Forms For NPS Employee

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચુકવવા માટેનો પરિપત્ર અને નિયત કરેલ ફોર્મસના નમુના

 ➡ Topics :

               હાલ સરકારી કચેરોમાં નોકરી મેળવતા કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના એટલે કે (NPS – New Pesion System) લાગુ પડે છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીને જૂની પેન્શન યોજના કરતા અલગ રીતે પેન્શન અને પેન્શનને લગતા અન્ય લાભો લાગુ પડે છે.

               નવી પેન્શન યોજના લાગુ થતા સરકારી કર્મચારીને પેન્શન માટે CPF ખાતું ખોલાવવું પડે છે. આ ખાતામાં જમા થતી રકમ નિવૃત્તિ સમએ પેન્શન તરીકે આપવામાં આવે છે. 

               પેન્શનની સાથે સાથે કર્મચારીને નિવૃત્તિ સમયે અન્ય પણ ઘણા બધા લાભો મળવાપાત્ર થાય છે. આ લાભોમાં રજાનું રોકડમાં રૂપાંતર, વતનમાં જવા માટે ભથ્થું, જૂથ વિમાની રકમ અને ગ્રેજયુઈટીનો સમાવેશ થાય છે. કર્મચારી જૂની પેન્શન યોજના હેઠળ નિમણુક થયેલ હોય કે નવી પેન્શન યોજના હેઠળ તેને નિવૃત્તિ સમયે ઉપરોક્ત લાભો મળવાપાત્ર થાય છે. 

             આ પૈકી ગ્રેજયુઈટીને લગતા નાણા મેળવવા તથા ગ્રેજયુઈટી ને લગતી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કર્મચારીને જયારે ગ્રેજયુઈટી મેળવાની થાય છે ત્યારે તેને અમુક ચોક્કસ પ્રકારના પત્રકો અને ફોર્મસની જરૂર પડે છે. ગ્રેજયુઈટીને લગતા તમામ ફોર્મસ અને પત્રકો તથા ગણતરી પત્રક આપ અહીથી ડાઉનલોડ કરી શકો છો.

               At present, a new enhanced pension scheme (NPS – New Pesion System) is applicable to the employees getting jobs in government offices. Under this scheme, pension and other benefits related to pension are applicable to the government employee differently from the old pension scheme.

               A government employee applying for a new pension scheme has to open a CPF account for pension. The amount deposited in this account is given as pension at retirement.

               In addition to the pension, the employee is entitled to many other benefits at the time of retirement. These benefits include holiday cash conversion, repatriation allowance, group insurance amount and graduation. If the employee is employed under the old pension scheme or under the new pension scheme, he is entitled to the above benefits at the time of retirement.

               Of these, after obtaining the money related to the graduation and after getting the complete information related to the graduation, when the employee has to get the graduation, he needs certain types of forms and forms. You can download all the forms and forms related to graduation and calculation form from here.

મૃત્યુ – સહ – નિવૃત્તિની મંજુરી માટેના નિયત ફોર્મસ

ક્રમ

ફોર્મનું નામ

માહિતી

For Download

1.

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચુકવવા માટેની વિગતવાર સૂચનાઓ અને હિસાબ પધ્ધતિ અંગેનો પરિપત્ર

નાણા વિભાગ, ગુજરાત સરકારનો ઠરાવ ક્રમાંક : નપન-૧૦૨૦૧૧-ડી-૨૪૫-પી

તારીખ: ૩૧/૦૮/૨૦૧૮

Click Here

2.

મોકલનાર કચેરી માટેનું ફોર્મ

કર્મચારીની ગ્રેજયુઈટી રકમ મેળવવા માટે આ નમૂનામાં દરખાસ્ત કરવાની રહે છે.

Click Here

3.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી કેસ ભાગ -૧

નિવૃત થતા કર્મચારીએ આ નમૂનામાં કેસ તૈયાર કરવાનો રહે છે.

Click Here

4.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી કેસ ભાગ -૨

નિવૃત થયેલ / થનાર કચેરીના વડાએ / ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીને પૂરી પડવાની વિગતો.

Click Here

5.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી માટેની અરજી ભાગ -૩

સરકારી કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે ઉપયોગમાં લેવાનું ફોર્મ

Click Here

6.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી કેસ ભાગ -૪

કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી મંજુર કરનાર અધિકારીએ મંજુર કરેલ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી

Click Here

7.

Retirement / Death Gratuity Payment Order

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા ગ્રેજ્યુઈટી મંજુર થતા આપવાનો થતો આદેશ

Click Here

8.

Revised Retirement / Death Gratuity Payment Order

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા રીવાઈઝ ગ્રેજ્યુઈટી મંજુર થતા આપવાનો થતો આદેશ

Click Here

9.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની અધિકૃતિની જાણ કરતો પત્ર

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા રીવાઈઝ ગ્રેજ્યુઈટી મંજુર થયાની જાણ કરતો પત્ર

Click Here

Post a Comment

0 Comments