School-Student રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી
The first semester diagnostic test was conducted during the year 2020-21 with the aim of identifying the study defects that remained in the students whose schools remained closed in the situation of covid-19. Which student in his school has a defect in which learning outcome of which subject can be known on the basis of the marks of the diagnostic test. Based on the online entry of the marks of the diagnostic test, the teacher and the principal can know the learning loss in the students and in which learning outcome of which subject the treatment work is required and accordingly the next session teaching work can be planned. And Student Report Card facility is provided. Here is a detailed guide on how to download School Report Card and Student Report Card and how to interpret that Report Card.
આપે Download કરેલ Student Report Card માં વિદ્યાર્થીની પ્રાથમિક વિગતો જેમાં જિલ્લો-તાલુકો-ક્લસ્ટર-શાળાનું નામ UDISE CODE – CHILD UID- વિદ્યાર્થીનું નામ જોવા મળશે.
Student Report Card માં વચ્ચેના ભાગમાં ACHIEVEMENT(S) અંતર્ગત વિદ્યાર્થીએ જે તે વિષયમાં જે પ્રશ્નમાં 40% કરતાં વધુ ગુણ મેળવેલ છે તે પ્રશ્નક્રમ અને તે પ્રશ્ન સાથે જોડાયેલ અધ્યયન નિષ્પત્તિ અને તે પ્રશ્નમાં મેળવેલ ગુણ અને તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. એકથી વધુ પ્રશ્નમાં એક જ અધ્યયન નિષ્પત્તિ જોડાયેલ છે તે પ્રશ્નણે પ્રશ્ન નંબરની કોલમમાં સંયુક્ત રીતે દર્શાવેલ છે.
Student_Report Card માં નીચેના ભાગમાં REQUIRES REMEDIAL WORK અંતર્ગત વિદ્યાર્થીએ જે તે વિષયમાં જે પ્રશ્નમાં 40% કરતાં વધુ ઓછા ગુણ મેળવેલ છે તે પ્રશ્નક્રમ અને તે પ્રશ્ન સાથે જોડાયેલ અધ્યયન નિષ્પત્તિ અને તે પ્રશ્નમાં મેળવેલ ગુણ અને તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. શિક્ષકે તે પ્રશ્નમાં જોડાયેલ અધ્યયન નિષ્પત્તિમાં વધુ સઘન રીતે અધ્યાપન કાર્ય આપવાનું છે, તેવું અર્થઘટન થાય છે.
સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ - ૨૦૨૨ ડાઉનલોડ કરવા માટે નિહાળો સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો
In the Student Report Card you have downloaded, the primary details of the student in which the name of the district-taluka-cluster-school UDISE CODE – CHILD UID- the name of the student will be seen.
In the middle part of the Student Report Card, under ACHIEVEMENT (S), the question mark in which the student has obtained more than 40% marks in that subject and the study result attached to that question and the marks obtained in that question and the total marks of that question are shown. The question that the same study conclusion is attached to more than one question is shown jointly in the column of question number.
The Student Report Card in the following section shows the REQUIRES REMEDIAL WORK in which the student has scored less than 40% marks in the subject, the question syllabus and the study results attached to that question and the marks obtained in that question and the total marks in that question. It is interpreted that the teacher has to give a more intensive teaching task in the study conclusion attached to that question.
સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ - ૨૦૨૨ ડાઉનલોડ કરવા માટેની ડાઈરેક્ટ લિંક
0 Comments