Bottom Article Ad

Adhar Dise New Entry | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information

આધાર ડાયસમાં ધોરણ -૧ ની ઝડપી ડેટા એન્ટ્રી કરવા માટે STEP BY STEP પ્રેક્ટીકલ વિડીયો

 ➡ Topics
  • ધોરણ -૧ માં આધાર ડાયસ એન્ટ્રી કઈ રીતે કરાવી?
  • STUDENT TRANSFER REQUEST કેવી રીતે APPROVE કે DECLINE કરવી?
  • અન્ય ધોરણમાં એન્ટ્રી કરવા તથા આધાર ડાયસ વેબસાઈટના તમામ મેનુની માહિતી..
  • ધોરણ -૧ માં આધાર ડાયસમાં ઝડપી એન્ટ્રી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો.
  • આધાર ડાયસને લગતા પરિપત્રો, સૂચનાઓ, ppt અને pdf ડાઉનલોડ

 ➡ ધોરણ -૧ માં આધાર ડાયસ એન્ટ્રી કઈ રીતે કરાવી?

AADHAR DISE STUDENT ENTRY 1
  • ધોરણ -૧ બાળકની ઓનલાઈન એન્ટ્રી કરતા પહેલા બાળકનો CSR ડેટા (જન્મ પ્રમાણપત્ર) સાથે લિંક કરી તે ડેટા વેરીફાઈદ કરવાના રહેશે.
  • સૌ પ્રથમ એન્ટ્રી કરવા માટે ધોરણ -૧ સિલેક્ટ કરવાનું રહેશે.
  • દરેક બાળકની ડેટા એંન્ટ્રી માટે જન્મ પ્રમાણપત્ર હોવુ જોઇએ.

  • સૌ પ્રથમ બાળકનું જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate) છે કે નહી પ્રશ્ન પૂછવામાં આવેલ છે.
  • જો બાળકનું જન્મનું પ્રમાણપત્ર હશે તો ડ્રોપડાઉનમાથી “હા” સિલેક્ટ કરવાનું રહશે.
  • જો બાળકનું જન્મનું પ્રમાણપત્ર હશે તો ડ્રોપડાઉનમાથી “હા” સિલેક્ટ કરવાનું રહશે.
  • ડ્રોપડાઉનમાં “હા” સિલેક્ટ કરતા “જન્મના પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતી” અને “ધોરણ ૧ ની નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી” દાખલ કરવાની રહેશે.
  • સૌ પ્રથમ બાળકના જન્મ પ્રમાણપત્ર મુજબ જીલ્લો,તાલુકો,પંચાયત અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જન્મની નોધણી ક્રમાંક (Birth Registration number) દાખલ કરવાનું રહેશે.
  • બાળકના જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકનું નામ, જન્મ પ્રમાણપત્ર મુજબ પિતાનું નામ, જન્મ પ્રમાણપત્ર મુજબ માતાનું નામ, જન્મ પ્રમાણપત્ર મુજબ અટક, અને જન્મ પ્રમાણપત્ર મુજબ જન્મ તારીખ દાખલ કરવાનું રહેશે.
  • બાળકના જન્મ પ્રમાણપત્ર મુજબ માહિતી ઓટેમેટીક “ધોરણ ૧ની નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી” આવી જશે.
  • જેમા બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખમા ફેરફાર જણાય તો “ધોરણ ૧ની નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી” મા સુધારો કરવાનો રહશે.
  • બાળકની માહિતીમાં સુધારો જણાતા “Birth certificate details” મા સુધારો કરવાનો રહશે નહી.
  • ત્યારબાદ ધોરણ-૧ માટે બાળકની એંન્ટ્રી કરવા માટે બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ દાખલ અને બાળક વિકલાંગ છે કે નહી તે સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ “Add” બટન ઉપર ક્લિક કરતા જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતી મુજબનો ડેટા અને “ધોરણ-૧ ની નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી” માટેનો ડેટા CTS એપ્લીકેશનમા સ્ટોર થશે.
  • “Add” બટન ઉપર ક્લિક કરતા CTS એપ્લીકેશનના ધોરણ-૧ મુજબ બાકીના ફીલ્ફ ઓપન થઇ જશે.
  • જો ડેટા બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, બાળકની અટક, જન્મ તારીખ ફિલ્ડ CTS એપ્લીકેશન ચેક કરશે કે આ બાળક્ની બીજી વખત(Duplicate) એંન્ટ્રી થતી નથી.
  • જો ડેટા સીસ્ટમ હશે તો કઇ શાળામાં એંન્ટ્રી કરેલ છે તે મેસેજ બતાવશે.
  • આવા બાળકોને ટ્રેક કરવાના રહશે.

 ➡ Microsoft Teams ના ઉપયોગ માટેના સ્ટેપ બાય સ્ટેપ Practical Video.

એકદમ સરળ ગુજરાતીમાં…

👉 Microsoft teams નો પાસવર્ડ કઈ રીતે બદલવો?

👉 શિક્ષકની બદલી થતા microsoft teams નું એકાઉન્ટ નવી શાળામાં ટ્રાન્સફર કરવા શું કરવું?

👉 microsoft teams માં whiteboard નો ઉપયોગ કઈ રીતે કરવો?

👉 microsoft teams ના વિદ્યાર્થીઓના ધોરણ કઈ રીતે અપડેટ કરવા?

👉 microsoft teams માં વિદ્યાર્થીઓને એડ કે રીમુવ કઈ રીતે કરવા?

👉 microsoft teams માં ફોટો, વિડિયો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન share કઈ રીતે કરવા?

👉 Microsoft teams માં youtube વિડીયો નો ઉપયોગ કઇ રીતે કરશો?

👉 Microsoft teams માં કઈ રીતે બનાવવી?


  • બાળકની એન્ટ્રી કરતા હોય ત્યારે બાળકનું જન્મનું પ્રમાણપત્ર નહી હોય તો “ના” સિલેક્ટ કરવું.
  • જન્મ પ્રમાણપત્ર ન હોવાના કારણ લખો અથવા જન્મ પ્રમાણપત્ર ક્રમાંક (Registration No) દાખલ કરતા બાળકનો ડેટા ના બતાવવા કારણ લખો.
  • જન્મ પ્રમાણપત્ર “ના” સિલેક્ટ કરતા જન્મ પ્રમાણપત્ર ન હોવાના કારણ ડ્રોપડાઉનમા આપેલ છે તે સિલેક્ટ કરવાના રહેશે.
  • જો કારણ “જન્મ પ્રમાણપત્ર કઢાવેલ નથી” અને “જન્મ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ છે ” તે સિલેક્ટ કરતા બાળકનો જન્મ પ્રમાણપત્ર ક્રમાંક (Registration No) દાખલ કરવાનો રહેશે નહી.
  • ત્યારબાદ ધોરણ-૧ માટે બાળકની એંન્ટ્રી કરવા માટે બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ દાખલ અને બાળક દિવ્યાંગ છે કે નહી તે સિલેક્ટ કરવાનું રહેશે.
  • જો કારણ “બાળક બીજા રાજ્યમાંથી આવેલ” છે તે સિલેક્ટ કરતા બાળકનો જન્મ પ્રમાણપત્ર ક્રમાંક
  • (Registration No) ફરજીયાત દાખલ કરવાનો રહેશે.
  • ધોરણ-૧ માટે બાળકની એંન્ટ્રી કરવા માટે બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ દાખલ અને બાળક દિવ્યાંગ છે કે નહી તે સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ “Add” બટન ઉપર ક્લિક કરતા ધોરણ-૧ માટે બાળકની એંન્ટ્રી કરવા માટેના CTS એપ્લીકેશનના ધોરણ-૧ મુજબ બાકીના ફિલ્ડ ઓપન થઇ જશે.

 ➡ STUDENT TRANSFER REQUEST કેવી રીતે APPROVE કે DECLINE કરવી?

  • સૌ પ્રથમ STUDENT TRANSFER REQUEST LIST પર ક્લીક કરવથી નીચે મુજબ લીસ્ટ ઓપન થશે.
  • અહિયાં RECIEVED /SENT/ COMPLETED REQUEST જોય શકાય છે.
  • જે બાળકની સામે વાદળી બોક્ષ VIEW DETAILS પર ક્લિક કરવું.

  • જો બાળક ખરેખર અપની શાળામાથી અન્ય શાળામા ગયેલ હોય તો તે બાળકને APPROVE પર ક્લિક કરવુું ત્યાર બાદ SUBMIT આપવુું.
  • જો બાળક ખરેખર આપની શાળામા જ હોય તો તે બાળકને DECLINE પર ક્લિક કરવું ત્યાર બાદ SUBMIT આપવુું.

  • STUDENT TRANSFER REQUEST માં SENT TRANSFER REQUSET કરલે બાળકને કેવી રીતે શાળામાં એડ કરવો?
  • Sent Transfer Request પર ક્લિક કરવું.
  • Transfer Student પર ક્લિક કરવું જેથી તમામ વિગત ઓપન થશે તેમા બાળકનો GR NO, પ્રવેશ તારીખ, હાજરી, અન્ય વગેરે માહિતી અપડેટ કરી UPDATE પર ક્લિક કરવાથી બાળક જે તે ધોરણ માં એડ થઇ જશે.

➡ અન્ય ધોરણમાં એન્ટ્રી કરવા તથા આધાર ડાયસ વેબસાઈટના તમામ મેનુની માહિતી

CLICK HERE TO DOWNLOAD

➡ ધોરણ -૧ માં આધાર ડાયસમાં ઝડપી એન્ટ્રી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો

 ➡ આધાર ડાયસને લગતા પરિપત્રો, સૂચનાઓ, ppt અને pdf ડાઉનલોડ

Post a Comment

0 Comments