Bottom Article Ad

Ghare Sikhiye Std-1 to std-8

“ઘરે શીખીએ” સાહિત્યની સોફ્ટ કોપી શાળાઓ સુધી મોકલવા બાબત.

Ghare Sikhiye / Ghare shikhiye 2.0 2021

               શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય હજુ સુધી શરુ થયેલ નથી.

               BISAG, દુરદર્શન, G-SHALA તેમજ વિવિધ માધ્યમો થકી વિદ્યાર્થીઓને online શિક્ષણ આપવામાં આવે છે. ગત વર્ષે પણ પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ ન થઇ શકવાના કારણે વિદ્યાર્થીઓને આ જ રીતે શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હતું. ગત વર્ષે “ઘરે શીખીએ” સાહિત્ય ભાગ 1 થી 4 વિદ્યાર્થીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ

               આ વર્ષે પણ આ પ્રકારે “ધરે શીખીએ” અંક ધોરણ 1 થી 8 માટે તૈયાર કરવામાં આવેલ છે. જે જીસીઈઆરટી, ગાંધીનગરની website (https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/ghare-shikhiye-2021.htm) પર ઉપલબ્ધ છે. તેમજ આપેલ QR કોડ સ્કેન કરવાથી પણ જે તે ધોરણ માટેનું “ઘરે શીખીએ” સાહિત્ય ભાગ -1 ડાઉનલોડ કરી શકાશે. આ વિગત તમામ શિક્ષકો સુધી પહોચાડવાની થાય છે.

ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-1 થી 8 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.

➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video

               The actual educational work in the academic year 2021-22 has not started yet.

               Students are imparted online education through BISAG, Doordarshan, G-SHALA as well as various mediums. Even last year, as the actual educational work could not start, the students were given the same teaching work. Arrangements should be made to have “Ghare Sikhiye” literature part 1 to 4 students last year.

               This year too, the issue “Ghare Sikhiye” has been prepared for Std. 1 to 8. Which is available on the website of GCERT, Gandhinagar (https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/ghare-shikhiye-2021.htm). As well as scanning the given QR code, the “Ghare Sikhie” literature for that standard can be downloaded Part-1. This detail is meant to be communicated to all teachers.

➡ શાળાને લગતા અગત્યના પત્રકો

               આપ જાણો જ છો કે હાલ કોરોનાના કારણે બાળકો છેલ્લા દોઢ વર્ષથી બાળકો શાળામા જઈ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શક્યાં નથી. આપને આપના બાળકના શિક્ષણની ચિંતા હશે જ. હાલ આપના બાળકને ઘરે રહીને શીખી શકાય તે માટે અમે આ અંક તૈયાર કર્યો છે, જેનું નામ છે “ ઘરે શીખીએ’. ‘ ઘરે શીખીએ’ અંક દ્વારા આપના બાળકની શીખવાની પ્રક્રિયા ઘરેથી જ શરૂ થઈ શકશે. રંગ પૂરવાથી તેનાં આંગળાં મજબૂત થશે. વાર્તા, જોડકણાં વગેરેથી તે ધ્યાન દઈ સાંભળતો થશે. આકારો પર નાના પથ્થર ગોઠવવા જેવી પ્રવૃત્તિથી તેની એકાગ્રતા વધશે. આમ, આપનું બાળક ઘરે રહી ભણી શકશે.

               આપના બાળકને આ દરમિયાન આપના સહકારની જરૂર પડશે. જેમ કે કઈ પ્રવૃત્તિમાં શું કરવાનું છે તે સમજાવવું પડશે. કાગળ, મીણિયાં રંગ, ગુંદર, પેન્સિલ, દીવાસળી જેવી સામગ્રી બાળકને આપવી જોઇશે. ‘ ઘરે શીખીએ’ ના ધોરણ ૧ અને ૨ ના અંકો વાલીને ઉદ્દેશીને લખાયેલા છે. કારણ કે બાળકને હજુ વાંચતાં ન આવડતું હોય. વાલી તરીકે તમે શિક્ષકની ભૂમિકામાં છો. તમને કોઈ મુશ્કેલી પડે તો તમે શાળાના શિક્ષકને ફોન કરીને પૂછજો. આ અંકનાં કેટલાંક પાનાં પર QR કોડ આપેલો છે. તે સ્કેન કરી બાળકને પ્રવૃત્તિનો વીડિયો બતાવી શકાશે. તે માટે સ્માર્ટ ફોનની જરૂર પડશે. સ્માર્ટફોનમાં QR કોડ સ્કેનરની સુવિધા જોઈશે.

               આશા રાખીએ કે આપનું બાળક આ અંકની પ્રવૃત્તિ આનંદ સાથે કરશે.

ઘરે શીખીએ સાહિત્ય ભાગ-૧ ની સોફ્ટકોપી શાળાઓ સુધી મોકલવા બાબત.

GCERT – GANDHINAGAR નો તારીખ :- 20/07/2021 નો પરિપત્ર

CLICK HERE TO DOWNLOAD

ઘરે શીખીએ સાહિત્ય ભાગ-૧ ની સોફ્ટકોપી ડાઉનલોડ કરો.

☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟ ☟

ધોરણ 

લિંક

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -1)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -2)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -3)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -4)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -5)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -6)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -7)

Download

Ghare Shikhie 2.0 June -21 ભાગ -1 (Std -8)

Download

Post a Comment

0 Comments