ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-2 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.
➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video
ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.
“Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.
ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.
Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF
➡ Std -2 (ધોરણ-2)
જેમનું બાળક હવે બીજા ધોરણમાં આવ્યું છે તે વાલીશ્રી,
આપ જાણો જ છો કે ગયા વર્ષે આપના બાળક માટે અમે પહેલા ધોરણ માટેનો ‘ ઘરે શીખીએ’ અંક આપના ઘર સુધી પહોંચાડેલો. આ વર્ષે બીજા ધોરણના ‘ઘરે શીખીએ’ અંક સાથે અમે હાજર છીએ. આ વર્ષે પણ બાળકના શીખવાની પ્રક્રિયામાં આપના સહયોગની જરૂર છે. શક્ય છે કે બાળકને વાંચતાં ન ફાવતું હોય તો તે પ્રવૃત્તિ સમજી ન શકે. તેવી સ્થિતિમાં આપની મદદની જરૂર પડશે.
આ ઉપરાંત બાળકોને કાગળ, રંગ, કાતર જેવી સામગ્રીની જરૂર પડશે. તો આપ તેની સગવડ કરી આપશો તેવી આશા, આ વખતે જે પ્રવૃત્તિઓ બાળકોને કરવાની છે તેમાં રંગ પૂરવા, છાપાંમાંથી ચિત્ર શોધી ચોંટાડવાં, ત્રાજવાં બનાવવાં, ડગલાં ભરી અંતર માપવું, વર્ગીકરણ કરવું વગેરે પ્રવૃત્તિઓ છે.
આ અંકનાં કેટલાંક પાનાં પર QR કોડ આપેલા છે. તે સ્કેન કરી બાળકને પ્રવૃત્તિનો વીડિયો બતાવી શકાશે. તે માટે સ્માર્ટ ફોનની જરૂર પડશે. સ્માર્ટ ફોનમાં QR કોડ સ્કેનરની સુવિધા જોઈશે. આશા છે કે આપનું સંતાન આ અંકની પ્રવૃત્તિઓ માણશે.
➡ વાલીશ્રીઓ માટે સંદેશ….
Deepak Teraiya’s thoughts on parenting
➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – ૨ – પ્રવૃત્તિ – ૧ – ‘ત્રાજવું બનાવીએ’
0 Comments