ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-3 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.
➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video
ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.
“Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.
ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.
Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF
➡ Std -3 (ધોરણ-3)
બાળ મિત્રો, તમે તો ત્રીજા ધોરણમાં આવી ગયા! બીજા ધોરણમાં તો શાળાએ જઈ જ ન શક્યાં!
ગયા વર્ષે તમે ‘ ઘરે શીખીએ’ ના ચાર અંકમાં કામ કર્યું હતું. આ વર્ષે પણ તમારા માટે ‘ ઘરે શીખીએ’ લઈને આવ્યા છીએ. તો લઈને બેસી જાઓ! આ અંકમાં વાર્તા છે, ગીત છે, રંગ પૂરવાના છે, ભૂલભૂલામણી પણ છે. તમને દાખલા ગણવાનું મન થાય તો તે પણ છે અને લખવાનું મન થાય તો લખવાની જગ્યા પણ છે. એક જ ઉખાણાં માટે બે જવાબ સાચા પડે તેવાં ઉખાણાં પણ છે.
તમને કોઈ પ્રવૃત્તિ કેમ કરવી તે ન સમજાય તો તમારા વાલીને પૂછો. તમારા શિક્ષકને ફોન કરીને પૂછી શકો છો. આ અંકનાં કેટલાંક પાનાં પર QR કોડ આપેલા છે. તે સ્કેન કરી પ્રવૃત્તિનો વીડિયો જોઈ શકાશે. તે માટે સ્માર્ટ ફોનની જરૂર પડશે. સ્માર્ટ ફોનમાં QR કોડ સ્કેનરની સુવિધા જોઈશે.
તમને મજા પડી જાય તેવો અંક બનાવ્યો છે. તો મોજ સાથે ‘ઘરે શીખો!’
friends, you have come to the third standard! I could not go to school in the second standard!
Last year you worked on four issues of ‘Ghare Sikhiye’. This year too we have brought ‘Ghare Sikhiye’ for you. So take it and sit down! This issue has a story, a song, coloring, even a labyrinth. There is also a place to write if you feel like counting and if you feel like writing. There are also riddles where two answers are correct for the same riddle.
If you do not understand how to do an activity, ask your guardian. You can call your teacher and ask. QR codes are given on some pages of this issue. It will require a smart phone. Smart phones will need a QR code scanner.
You’ve created a fun issue. So learn with joy at home!
➡ વાલીશ્રીઓ માટે સંદેશ….
Deepak Teraiya’s thoughts on parenting
➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – ૩ – પ્રવૃત્તિ – ૨ – ‘મીનીનો શીરો’
0 Comments