Bottom Article Ad

Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video

ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-4 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.


➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video

               ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.

               “Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.

ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.

Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF

➡ Std -4 (ધોરણ-4)

               કેમ છો દોસ્ત? તમે તો હવે ચોથા ધોરણમાં આવી ગયા! ત્રીજા ધોરણમાં તો તમે શાળાએ ગયા જ ન હતા! પણ ઘરે રહી થોડું થોડું ભણ્યા હતા. ખરું ને?

              ગયા વર્ષે તમે ‘ ઘરે શીખીએ’ ના ચાર અંકમાં કામ કરેલું. આ વર્ષે પણ તમારા માટે ચોથા ધોરણનો અંક બનાવ્યો છે. તેમાં વાર્તા છે, ગીત છે, ભૂલભૂલામણી છે, થોડું લખવાનું છે, થોડું ગણવાનું છે, મુલાકાત લેવાની છે, ચર્ચા પણ કરવાની છે. એવું બધું કરવાનું છે.

              મજા આવશેને દોસ્ત?

               તો નવું ‘ઘરે શીખીએ’ લઈને બેસી જાઓ અને ઘરે બેઠાં બેઠાં જ શીખો. જો કોઈ પ્રવૃત્તિ ન સમજાય તો તમારા વાલીને અથવા શિક્ષકને પૂછો. આ અંકનાં કેટલાંક પાનાં પર QR કોડ આપેલા છે. તે સ્કેન કરીને પ્રવૃત્તિનો વીડિયો જોઈ શકાશે. તે માટે સ્માર્ટ ફોનની જરૂર પડશે. સ્માર્ટ ફોનમાં QR કોડ સ્કેનરની સુવિધા જોઈશે.

               કોઈ પ્રવૃત્તિ કરતાં હો ત્યારે ફોટો પાડી તમારા શિક્ષકને મોકલો. તેઓ ખૂબ ખુશ થશે.

              How are you friend? You are now in the fourth standard! You didn’t even go to school in the third standard! But staying at home was a little bit of a study. Right?

               Last year you worked on four issues of ‘Ghare Shikhiye’. This year too we have made a fourth standard issue for you. It has a story, it has a song, it has a labyrinth, it has to write a little, it has to count a little, it has to visit, it has to discuss. That’s all there is to it.

          So sit down with the new ‘Ghare Shikhiye’ and learn while sitting at home. If you do not understand an activity, ask your parent or teacher. QR codes are given on some pages of this issue. A video of the activity can be viewed by scanning it. It will require a smart phone. Smart phones will need a QR code scanner.

              Take a photo when you are doing an activity and send it to your teacher. They will be very happy.

 ➡ વાલીશ્રીઓ માટે સંદેશ….

Deepak Teraiya’s thoughts on parenting

 ➡ Chiv Chiv Chimni in 3D – Marathi 3D Rhymes

 ➡ Hop A Little Jump A Little Rhyme | Nursery Rhymes Songs | Hop A Little Rhyme | Amulya Kids

Post a Comment

0 Comments