ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-5 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.
➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video
➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video
ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.
“Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.
ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.
Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF
➡ Std -5 (ધોરણ-5)
મિત્રો, આ વખતની ઉનાળાની રજાઓ કેવી રહી? અગાઉના વર્ષે આપણે ચોથા ધોરણમાં મળ્યા હતા યાદ છે ને? હા.. ત્યારે પણ તમારી શાળા બંધ હતી. મને યાદ છે કે ગત વર્ષે આપણે મજાની પ્રવૃત્તિઓ દ્વારા ઘણું બધું શીખ્યાં હતા. આ વખતે પણ તમને રસ પડે તેવી વિવિધ પ્રવૃત્તિઓનું ભાથું લઈને આવ્યા છીએ.
તમે જાતે કરી શકો તેવી પ્રવૃત્તિઓ તો ખરી જ, તે સિવાય તમારા પરિવારને પણ જોડી શકાય તેવી પ્રવૃત્તિઓ પણ આ અંકમાં મૂકી છે. કેટલીક પ્રવૃત્તિઓમાં કદાચ ઘરની બહાર જઈ કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરવાની જરૂર પડી શકે. તે વખતે માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ તથા સામાજિક અંતર જરૂર જાળવજો. કોઈ પ્રવૃત્તિ કરવામાં કે સમજવામાં મુશ્કેલી લાગે તો તમારા વાલીને અથવા શિક્ષકને પૂછી શકો. તૈયાર છો ને? તો ચાલો, ‘ ઘરે શીખીએ’.
આ અંકનાં કેટલાંક પાનાં પર QR કોડ આપેલા છે. તે સ્કેન કરીને પ્રવૃત્તિનો વીડિયો જોઈ શકાશે. તે માટે સ્માર્ટ ફોનની જરૂર પડશે. સ્માર્ટ ફોનમાં QR કોડ સ્કેનરની સુવિધા જોઈશે.
Friends, how was your summer vacation this time? Remember we met in the fourth grade last year? Yes .. even then your school was closed. I remember last year we learned a lot through fun activities. This time too we have come up with a variety of activities that interest you.
Not only activities that you can do yourself, but also activities that can connect your family are included in this issue. Some activities may require going out of the house and discussing with someone. At that time, use masks and sanitizers and maintain social distance. Ask your parent or teacher if you have difficulty doing or understanding an activity. Are you ready So let’s “Ghare Shikiye”.
QR codes are given on some pages of this issue. A video of the activity can be viewed by scanning it. It will require a smart phone. Smart phones will need a QR code scanner.
➡ વાલીશ્રીઓ માટે સંદેશ….
Deepak Teraiya’s thoughts on parenting
➡ Ghare sikhiye Std. 5 English July-2021- પ્રવૃત્તિ-5 Home Learning
➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – ૫ – પ્રવૃત્તિ – 8 – The Number 1 | Number Songs By BubblePopBox | Learn The Number One
➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – ૫ – પ્રવૃત્તિ – ૧૦ – ‘પાસો બનાવીએ’
➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – ૫ – પ્રવૃત્તિ -13 – Mango Juice, Mango and Sandwiches Puzzle Answer | 10 liters Mango Juice = 100
➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – ૫ – પ્રવૃત્તિ -14 – Measuring Angles | Mathematics Grade 5 | Periwinkle
0 Comments