Bottom Article Ad

Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video

ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-6 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.


➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video

               ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.

               “Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.

ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.

Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF

➡ Std -6 (ધોરણ-6)

           મિત્રો, આશા રાખું છું તમે બધાં એકદમ તંદુરસ્ત હશો. તમને પાંચમાં ધોરણમાં શાળાએ તો જવા નહીં મળ્યું હોય પણ પરિસ્થિતિ જ એવી હતી કે ઘરે રહેવું જ સલામત હતું. હા, પણ આ પરિસ્થિતિ પરથી એક વાત તો ચોક્કસ સમજાઈ કે ઘરે રહીને પણ શીખવાની પ્રક્રિયા તો અટકતી નથી. ગત વર્ષે પણ તમે ‘ઘરે શીખીએ’ના અંકોમાંથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

               આ અંકથી આપણે છઠ્ઠું ધોરણ ભણવાની શરૂઆત કરવાના છીએ. જેમાં કેટલીક પ્રવૃત્તિઓ અને અવનવી માહિતી પરથી તો તમને નવાઈ પણ લાગશે કે અરે! આવું પણ હોઈ શકે? ક્યાંક તમારાં વિચારો, અનુભવો રજૂ કરવાના થશે તો ક્યાંક તમારે બહાર જઈને કે ઘરના સભ્યોને પૂછવા પડશે. એટલે કે તમારાં મનમાં રહેલાં વિચારોથી લઈને આસપાસની ઘટનાઓ સુધીની સફર કરવાની થશે.ખરેખર, જો તમે આ અંકની પ્રવૃત્તિઓ કરશો તો તમને બહુ મજા આવશે અને સાથે સાથે તમે આત્મવિશ્વાસથી પ્રશ્નોનાં જવાબ આપી EXTE શકશો. આ અંકનાં કેટલાંક પાનાં પર QR કોડ આપેલા છે. તે સ્કેન કરીને પ્રવૃત્તિનો વીડિયો જોઈ શકાશે. તે માટે સ્માર્ટ ફોનની જરૂર પડશે. સ્માર્ટ ફોનમાં QR કોડ સ્કેનરની સુવિધા જોઈશે.

               કોઈ પ્રવૃત્તિ કરતાં હો ત્યારે ફોટો પાડી તમારા શિક્ષકને મોકલજો. તેઓ ખૂબ ખુશ થશે.

              Friends, I hope you are all perfectly healthy. You may not have been able to go to school in the fifth standard but the situation was such that it was safe to stay at home. Yes, but one thing is certain from this situation that the process of learning does not stop even at home. Last year, you continued your studies by doing educational activities from the issues of ‘Ghare Shikhiye’.

               From this issue we are going to start studying sixth standard. In which you will be surprised by some activities and new information. Could it be. Somewhere you have to present your thoughts, experiences, somewhere you have to go out or ask members of the household. That means you have to travel from the thoughts in your mind to the events around you. QR codes are given on some pages of this issue. A video of the activity can be viewed by scanning it. It will require a smart phone. Smart phones will need a QR code scanner.

               Take a photo when you are doing an activity and send it to your teacher. They will be very happy.

 ➡ વાલીશ્રીઓ માટે સંદેશ….

Deepak Teraiya’s thoughts on parenting

 ➡ Ghare sikhiye Std. 6 ગુજરાતી July-2021- પ્રકરણ-2  હિન્દ માતાને સંબોધન

 ➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – 6 – પ્રવૃત્તિ – ૩ – દ્વિદલ

 ➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – 6 – પ્રવૃત્તિ – 4 – ‘રવીશંકર મહારાજ’

 ➡ ઘરે શીખીએ – 2.0– અંક – ૧ – ધોરણ – 6 – Hindi Chapter-1 Dayalu Shikari Chitrapath

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Hindi – Chapter -2 Ek Jagat Ek Lok

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Hindi – Chapter -3 Samajdar Nanhi | समझदार नन्ही

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – English – Chapter -1 Where Were You?

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Sanskrit – Chapter -1 Chitrapadani 1 to 4 | चित्रपदानि

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Maths – Chapter -1 Sankhya Parichay | સંખ્યા પરિચય

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Maths – Chapter -2 Purn Sankhyao | પૂર્ણ સંખ્યાઓ

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Maths – Chapter -3 Sankhya Sathe Ramat | સંખ્યા સાથે રમત

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Science – Chapter -1 Khorak Kyathi Male Chhe? | ખોરાક ક્યાંથી મળે છે?

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Science – Chapter -2 Ahar na Ghatako | આહારના ઘટકો?

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Science – Chapter -3 Resa thi Kapad sudhi | રેસાથી કાપડ સુધી?

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Social Science – Chapter -1 Chalo Itihas Janie | ચાલો ઈતિહાસ જાણીએ

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Social Science – Chapter -2 Adi Manav thi Sthayi Jivan ni Safar | આદિ માનવથી સ્થાયી જીવનની સફર

 ➡ ઘરે શીખીએ – 2.0- અંક – ૧ – ધોરણ – 6 – Social Science – Chapter -3 Apanu Ghar, Pruthvi | આપણું ઘર પૃથ્વી.

Post a Comment

0 Comments