Bottom Article Ad

Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video

ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-7 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.



➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video

               ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.

               “Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.

ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.

Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF

➡ Std -7 (ધોરણ-7)

             કેમ છો મિત્રો ? મજામાં હશો ! આપને ધોરણ 7 માં પહોંચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

               આપ વેકેશન સમય દરમિયાન આપે ખૂબ મસ્તી કરી હશે, ઘણું રમ્યા હશો, કંઇક નવું બનાવતા શીખ્યા હશો. કેવો રહ્યો આપનો અનુભવ? આપ આપની શાળાને પણ યાદ કરી રહ્યા હશો. શાળામાં મિત્રો સાથે રમવાની મજા, વર્ગખંડમાં શિક્ષક સાથે ભણવાની મજા, પ્રશ્નો પૂછવાની ને નવું શીખવાની મજા. પરંતુ હજુ શાળાઓ ખૂલવામાં કદાચ થોડો સમય લાગી શકે. તો શું આપની મજા ને પણ હજુ રાહ જોવી પડશે? જવાબ છે ના. આપની આ મજા અટકી ન જાય તે માટે થઇ ને આપની પાસે આપ જાતે શીખી શકો તે માટેની સામગ્રી ‘ઘરે શીખીએ’ આપના સુધી મોકલી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરી આપ આપની શીખવાની પ્રક્રિયા ને વિના અટકે ચાલુ રાખી શકશો. સાથે સાથે તમારે તમારા પાઠયપુસ્તકનો ઉપયોગ પણ કરવાનો છે.

               જો આપનો ક્યાંક સમજણ ન પડે તો તમારા ઘરનાં વડીલ, ભાઈ બહેન, તમારા મિત્રો કે તમારા શિક્ષકની મદદ લઇ શકો છો. કોઈ પ્રવૃત્તિના ફોટા પણ પાડીને શિક્ષકને મોકલશો તો તેમને ખૂબ ગમશે.

               How are you Friends ? You will be fine! Congratulations on reaching 7th standard.

               You must have had a lot of fun during vacation time, played a lot, learned to create something new. How was your experience You may also be missing your school. Fun to play with friends at school, fun to study with the teacher in the classroom, fun to ask questions and learn new. But it may still take some time for schools to open. So do you still have to wait for your fun? The answer is no. We’re sending you the ‘Ghare Shikhiye’ content so you don’t have to end up having fun. Using which you will be able to continue your learning process without interruption. At the same time you have to use your textbook.

              If you do not understand somewhere, you can take the help of your elders, siblings, your friends or your teacher. If you also send a photo of an activity to the teacher, he will like it very much.

 ➡ વાલીશ્રીઓ માટે સંદેશ….

Deepak Teraiya’s thoughts on parenting

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Gujarati  Chapter -1 (મેળામાં)

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Gujarati  Chapter -2 , પ્રવૃત્તિ -1 ભક્તિગીત – જળ કમળ છાંડીજા ને બાળા

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 English Chapter -1 Vini’s Smile

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Sanskrit Chapter -1 Chitrapadani 1 To 3 | चित्रपदानि

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Maths Chapter -1 Purnank Sankhyao | પૂર્ણાંક સંખ્યાઓ

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Maths Chapter -2 Apurnank ane Dashansh Sankhyao | અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Science Chapter -2 Pranioma ma Poshan | પ્રાણીઓમાં પોષણ

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Science Chapter -3 Resathi Kapad Sudhi | રેસાથી કાપડ સુધી

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Social Science Chapter -1 Rajput Yug – Nava Shaksako ane Rajyo | રાજપૂત યુગ – નવા શાસકો અને રાજ્યો.

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Social Science Chapter -2 Delhi Saltanat | દિલ્હી સલ્તનત

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 7 Social Science Chapter -3 Mughal Samrajya | મુઘલ સામ્રાજ્ય

Post a Comment

0 Comments