Bottom Article Ad

Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video

ઘરે શીખીએ-2021 (અંક-૧ જુલાઈ-૨૦૨૧) ધોરણ-8 ના તમામ યુટ્યુબ વિડીયો જુઓ.


➡ Ghare Sikhiye STD-1 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-2 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-3 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-4 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-5 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-6 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-7 Ank-1 Youtube Video

➡ Ghare Sikhiye STD-8 Ank-1 Youtube Video

               ઘરે શીખીએ કાર્યક્રમ એ GCERT, સમગ્ર શિક્ષણનો સયુક્ત કાર્યક્રમ છે. જેમાં બાળકો જ્યારે ઘરે હોય અને શાળાઓ ચાલતી ન હોય તેવા સંજોગોમાં ઘરે રહીને શીખવા માટે 1 થી 8 ધોરણના મોડ્યુલ તૈયાર કરેલા છે. તે દરેક પ્રવૃત્તિને સારી રીતે સમજાવ કેટલાક વીડિયો બનાવેલા છે.

               “Ghare Sikhiye” program is a joint program of GCERT and Samagra Shiksha. In which 1 to 8 standard modules have been prepared for children to learn at home when they are at home and schools are not running. To Teach each activity effectively we made some videos.

ઘરે શીખીએ – ૨૦૨૧ ના લેટેસ્ટ અંક ડાઉનલોડ કરવા માટે લિંક.

Ghare Sikhiye 2.0 – 2021 Download in PDF

➡ Std -8 (ધોરણ-8)

           વહાલાં દોસ્ત, કેમ છો? ‘ઘરે શીખીએ’ નામ હવે તમારા માટે તો અજાણ્યું નથી. તમે તેનાથી સારી રીતે પરિચિત છે. ગયા વર્ષે જયારે તેમે ધોરણ 7 માં હતા ત્યારે આપણે ‘ઘરે શીખીએ’ ના માધ્યમથી જોડાયેલા રહ્યાં છીએ. ધોરણ – 8 માં હવે તમારે ભણવાનો સમય આવી ગયો છે. સૌથી ઉપરના ધોરણમાં તમારું સ્વાગત છે. હવે તમે તમારી શાળાના સૌથી મોટા વિધાર્થી છે. કેવી મજાની વાત લાગે! તમે તમારી શાળાના સૌથી મોટા વિદ્યાર્થી! પણ આપણે ગયા વર્ષે કોવીડ – 19 ની મહામારીના કારણે મોટાભાગનો સમય શાળાએ જઈ શક્યા નથી. આશા રાખીએ કે આ વર્ષે શાળાઓ જલ્દી શરુ થાય અને તમે ખરેખર એક ‘મોટા વિધાર્થી’ તરીકે શાળામાં જાઓ.

               તમને ખબર છે કે આઠમું ધોરણ શાળાના બીજા ધોરણથી કેવી રીતે જુદું પડે છે? આઠમું ધોરણ એ એક સીમાચિહ્ન છે. પ્રાથમિક કક્ષાના તમામ વિષયની તમામ સંકલ્પનાઓ તમે હવે જાણતા હશો. અને આ બધી જ સંકલ્પનાઓ તમને સારી રીતે જીવવામાં કામ આવશે.

               ટૂંકમાં, ધોરણ 8 તમારા માટે એક આનંદદાયી અને શીખવાનો અદ્ભુત અનુભવ લઈને આવે છે. અને યાદ રાખજો કે આ અનુભવ દ્વારા તમે તમારા પરિવારજનો સાથે આનંદ મેળવશો. તો જાઓ તમે તમારા માતા-પિતા, બહેન, કે ભાઈને ‘ઘરે શીખીએ’ નો આ અંક બતાવો. અને કહો કે, તમે જયારે આ અંકનું કામ કરતા હશો, તેમની રમતો રમતા હશો કે પ્રવૃત્તિ કરતાં હશો, ત્યારે તમારે તેમની મદદની જરૂર પડશે.

                Dear friend, why are you? ‘Ghare Shikhiye’ The name is no longer unfamiliar to you. You are well aware of that. Last year when he was in standard 7, we were connected through ‘Ghare Shikhiye’. Now it is time for you to study in standard-8. Welcome to the highest standard. You are now the oldest student in your school. What a fun thing to do! You are the biggest student in your school! But we couldn’t go to school most of the time last year due to the Kovid-19 epidemic. Hopefully schools start early this year and you really go to school as a ‘big student’.

               Do you know how the eighth standard differs from the second standard of the school? The eighth standard is a landmark. You will now know all the concepts of all the primary level subjects. And all these concepts will work for you to live well.

               In short, Standard 8 brings you a fun and wonderful learning experience. And remember that through this experience you will have fun with your family. So go and show your parents, sister, or brother this issue of ‘Learn at Home’. And say, when you are working on this issue, playing their games or doing an activity, you will need their help.

 ➡ વાલીશ્રીઓ માટે સંદેશ….

Deepak Teraiya’s thoughts on parenting

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Gujarati  Chapter -1 (બાઝાર માં)

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Gujarati  Chapter -2 (એક જ દે ચિનગારી) પ્રવૃત્તિ ૧ અને ૨

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Gujarati  Chapter -2 (એક જ દે ચિનગારી) પ્રવૃત્તિ ૩ અને ૪

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Hindi Chapter -1 Teri Hai Jamin | तेरी है जमीन (Activity 1 – 2)

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Hindi Chapter -1 Teri Hai Jamin | तेरी है जमीन (Activity – 3)

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 English Chapter -1 Q For Question

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Sanskrit Chapter -1 Chitrapadani 1 

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Sanskrit Chapter -1 Chitrapadani 2

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Mahts Chapter -1 Sammey Sankhyao | સંમેય સંખ્યાઓ 

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Mahts Chapter -2 Ek Chal Surekh Samikaran | એક ચલ સુરેખ સમીકરણ 

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Science Chapter -1 Pak Utpadan Ane Vyavasthapan | પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Science Chapter -2 Sukshm Jivo – Mitra ane Shatru | સુક્ષ્મ જીવો – મિત્ર અને શત્રુ 

 ➡ Ghare sikhiye – July-2021 – Std. 8 Social Science Chapter -1 Bharat ma Europian Prajanu Agaman | ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન

Post a Comment

0 Comments