Bottom Article Ad

Pragna Abhigam | Pragna Abhigam TLM | Pragna Abhigam 2021

પ્રજ્ઞા અભિગમનું સાહિત્ય ડાઉનલોડ સોફ્ટકોપીમાં કરો 

              રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ અને રમાં ‘પ્રજ્ઞા અભિગમ’ અંતર્ગત કાર્ય થઇ રહ્યું છે ત્યારે ‘પ્રજ્ઞા અભિગમ’ અંતર્ગત વિવિધ સાહિત્ય અત્રેની કચેરી દ્વારા તૈયાર કરીને પ્રત્યેક વર્ષે શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સદર અભિગમનું સાહિત્ય સોફ્ટકોપીમાં ઉપલબ્ધ થઇ શકે તે માટે તમામ સાહિત્ય અત્રેની કચેરીની વેબસાઈટ samagrashiksha.ssagujarat.org પર eResources વિભાગમાં અપલોડ કરવામાં આવેલ છે. પ્રજ્ઞા અભિગમનું સાહિત્ય નીચે આપેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે.

               પ્રજ્ઞા અભિગમનું તમામ સાહિત્ય આપના જિલ્લાના શિક્ષકો માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ચાલતા ઓનલાઈન વર્ગોમાં ઉપરોક્ત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશે. આ અંતર્ગત આપના જિલ્લાના તમામ શિક્ષકશ્રીઓને જાણ કરવા વિનંતી છે.

શું તમે જાણો છો શાળા વિકાસ યોજના (School Developement Plan) વિષે આ માહિતી?

➡ RTE ACT માં છે SDP ની જોગવાઈ.

➡ ગુણોત્સવ  2.0 માં છે શાળા વિકાસ યોજનાના ગુણ.

➡ શાળાને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પ્રાથમિકતા નક્કી કરવા SDP નો આધાર લઇ શકાય છે.

➡ શાળા વિકાસ યોજના અંગે અન્ય અગત્યની બાબતો.

Work is being done under ‘Pragya Abhigam’ in Std. 1 and 2 of all government primary schools in the state of Gujarat. Under ‘Pragya Abhigam’ various literature is prepared by the office here and made available to the schools every year. All the literature has been uploaded in the eResources section on the office website samagrashiksha.ssagujarat.org so that the literature of this approach can be made available in softcopy. The literature of Pragya approach can be downloaded through the following link.

ધોરણ 1 થી 8 ની SCE PATRAK-A RACHANATMAK MULYANKAN ના હેતુઓ ડાઉનલોડ કરો PDF અને EXCEL ફાઈલમાં

Book Name

Link

PRAGNA ELEMENTARY TEACHER TRAINING MODULE

પ્રજ્ઞા પ્રારંભિક શિક્ષક તાલીમ મોડ્યુલ

Download

PRAGNA HANDHOLDING PERSON’S TRAINING MODULE

પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ પર્સન તાલીમ મોડ્યુલ

Download

PRAGNA REORIENTATION TEACHER TRAINING MODULE

પ્રજ્ઞા નવસંસ્કરણ શિક્ષક તાલીમ મોડ્યુલ

Download

Pragna Elementary Specialist Training

પ્રજ્ઞા પ્રારંભિક તજજ્ઞ તાલીમ મોડ્યુલ

Download

Pragna Elementary Teacher Training

પ્રજ્ઞા પ્રારંભિક શિક્ષક તાલીમ મોડ્યુલ

Download

Pragna Specialist Reorientation Training

પ્રજ્ઞા તજજ્ઞ નવસંસ્કરણ  તાલીમ મોડ્યુલ

Download

Pragna Teacher Reorientation Training

પ્રજ્ઞા શિક્ષક નવસંસ્કરણ  તાલીમ મોડ્યુલ

Download

ગુણોત્સવ 2.0 અંતર્ગત દરેક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન યોજના હોવી જરૂરી છે.

જાણો શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિષે સંપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (GSDMA) દ્વારા બનાવવામાં આવેલ SCHOOL DISASTER MANAGEMENT PLAN ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD IN WORD FILE

  1. CLICK HERE TO DOWNLOAD IN PDF FILE

➡ Pragna Abhigam સ્વ-અધ્યયન પોથી ડાઉનલોડ

ABL Work Book – Gujarati (Std -1)

પ્રજ્ઞા સ્વ-અધ્યયન પોથી ગુજરાતી ધોરણ -૧

Download

ABL Work Book – Gujarati (Std -2)

પ્રજ્ઞા સ્વ-અધ્યયન પોથી ગુજરાતી ધોરણ -૨

Download

ABL Work Book – Maths (Std -1)

પ્રજ્ઞા સ્વ-અધ્યયન પોથી ગણિત ધોરણ -૧

Download

ABL Work Book – Maths (Std -2)

પ્રજ્ઞા સ્વ-અધ્યયન પોથી ગણિત ધોરણ -૨

Download

➡ Pragna Abhigam card download

Card Maths Unit 1 to 14

Download

Card Maths Unit 15 to 29

Download

Card-Gujarati (Std-1)

Download

Card-Gujarati (Std-2)

Download

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(School Leaving Certificate – L.C.)
વિષે અગત્યની માહિતી.

❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ?
❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?
❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.
❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.
❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?
❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?

સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો.

➡ Pragna Abhigam Early Reading Book download

ERB 1 to 3

Download

ERB 4 to 5

Download

ERB 6 to 8

Download

ERB 9 to 11

Download

ERB 12 to 15

Download

ERB 16 to 19

Download

➡ પ્રજ્ઞા અભિગમનું સાહિત્ય SSA ની વેબ્સાઈટ પરથી ઉપયોગ કરવા બાબત પરિપત્ર.

CLICK HERE TO DOWNLOAD

 ➡ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ લિંક CLICK HERE.

Post a Comment

0 Comments