Bottom Article Ad

School Documents PDF and Excel

શાળામાં ઉપયોગી પત્રકો PDF અને EXCEL ફાઈલમાં ડાઉનલોડ કરો

શિક્ષક સજ્જતા કસોટીનું તમામ મટીરીયલ ડાઉનલોડ કરો.

શિક્ષક સજ્જતા કસોટીની તૈયારી માટેના વિડીયો નિહાળો

Click Here



➤ E-GR EXCEL FILE શાળા માટે ખૂબ જ ઉપયોગી છે.

  • GR નંબર પરથી બોનોફાઇડ, જન્મ પ્રમાણપત્ર, બેન્કિંગ એકાઉન્ટ સર્ટિફિકેટ, LC તમામ માત્ર GR નંબર નાખતા જ તૈયાર મળશે તમારું શાળાના નામ સાથે.
  • વિદ્યાર્થીના આઈ કાર્ડ પણ બની જશે ઑટોમિટિક.
  • આ રજિસ્ટરની મુખ્ય ખાસિયત – જે એક એક્સલ ફાઈલ છે.
  • પ્રથમ પેજમાં માત્ર શાળાની માહિતી જેમ કે શાળાનું નામ, આધારડાયસ કોડ, સરનામું, ઇ મેઇલ વગેરે તમામ માહિતી પૂરી પાડવી.
  • બીજા પેજમાં વિદ્યાર્થીઓની તમામ માહિતી નામ, વાલીનું નામ, જન્મ તારીખ વગેરે લખવાના રહેશે.

Click Here To Download

➡ ધોરણ-૧ માં પ્રવેશ માટે વાલી ફોર્મનો નમુનો

  • વિદ્યાર્થીઓની જન્મ તારીખ, ખાતા નંબર, આધાર કાર્ડ નંબર, આધાર ડાયસ નંબર, વાલીનો સંપર્ક નંબર જેવી તમામ વિગતો ધરાવતું ફોર્મ.
  • આ ફોર્મની મદદથી આધાર ડાયસ એન્ટ્રી કરાવી એકદમ સરળ બની જશે.
  • આ ફોર્મની મદદથી વિદ્યાર્થી પ્રોફાઈલ, દર્પણ ડાયરી વગેરે માહિતી એકદમ સરળતાથી ભરી શકાશે.
  • જો વાલી પાસે જન્મતારીખનો દાખલો ઉપલબ્ધ ના હોય તો જન્મ તારીખની ખરાઈ નું ફોર્મ પણ આ સાથે ડાઉનલોડ કરી શકશો.

Click Here To Download

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(School Leaving Certificate – L.C.)
વિષે અગત્યની માહિતી.

❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ના આપો તો શું છે દંડની જોગવાઈ?
❁ કઈ-કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?
❁ પ્રમાણપત્ર લખતી વખતે રાખવાની તકેદારી.
❁ અરજી મળ્યાના કેટલા દિવસમાં અપાવું પડે પ્રમાણપત્ર?
❁ ડુપ્લીકેટ સર્ટી આપવા વિષે માહિતી.
❁ કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?
❁ ભૂલ સુધારતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
❁ કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાના પ્રમાણપત્રનું રજીસ્ટર?

સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો.

➡ મૃત્યુ – સહ – નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચૂકવણાની મંજુરી માટેના નિયત ફોર્મસ

ક્રમ

ફોર્મનું નામ

માહિતી

For Download

1.

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટી ચુકવવા માટેની વિગતવાર સૂચનાઓ અને હિસાબ પધ્ધતિ અંગેનો પરિપત્ર

નાણા વિભાગ, ગુજરાત સરકારનો ઠરાવ ક્રમાંક : નપન-૧૦૨૦૧૧-ડી-૨૪૫-પી

તારીખ: ૩૧/૦૮/૨૦૧૮

Click Here

2.

મોકલનાર કચેરી માટેનું ફોર્મ

કર્મચારીની ગ્રેજયુઈટી રકમ મેળવવા માટે આ નમૂનામાં દરખાસ્ત કરવાની રહે છે.

Click Here

3.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી કેસ ભાગ -૧

નિવૃત થતા કર્મચારીએ આ નમૂનામાં કેસ તૈયાર કરવાનો રહે છે.

Click Here

4.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી કેસ ભાગ -૨

નિવૃત થયેલ / થનાર કચેરીના વડાએ / ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીને પૂરી પડવાની વિગતો.

Click Here

5.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી માટેની અરજી ભાગ -૩

સરકારી કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે ઉપયોગમાં લેવાનું ફોર્મ

Click Here

6.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી કેસ ભાગ -૪

કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી મંજુર કરનાર અધિકારીએ મંજુર કરેલ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજયુઈટી

Click Here

7.

Retirement / Death Gratuity Payment Order

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા ગ્રેજ્યુઈટી મંજુર થતા આપવાનો થતો આદેશ

Click Here

8.

Revised Retirement / Death Gratuity Payment Order

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા રીવાઈઝ ગ્રેજ્યુઈટી મંજુર થતા આપવાનો થતો આદેશ

Click Here

9.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની અધિકૃતિની જાણ કરતો પત્ર

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા રીવાઈઝ ગ્રેજ્યુઈટી મંજુર થયાની જાણ કરતો પત્ર

Click Here

ધોરણ 1 થી 8 ની SCE PATRAK ડાઉનલોડ કરો PDF અને EXCEL ફાઈલમાં

ધોરણ 1 થી 8 ની તમામ વિષયની નવા અભ્યાસક્રમ મુજબની અધ્યયન નીસ્પત્તિઓ ડાઉનલોડ કરો.

 ➡ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મ

❁ તિજોરી અને પગાર નિયામકની કચેરી ના નોમ્સ મુજબનું ફોર્મ

❁ ચેક લીસ્ટ અને પત્રક -4 સામેલ

❁ કર્મચારીએ આપવાની થતી તમામ બહેધારીના નમુના

❁ તાલુકા કક્ષાએથી આપવાના થતા તમામ પ્રમાણપત્રોના નમુના

❁ વિકલ્પ ફોર્મનો નમુનો

❁ તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષાએ કરવાના થતા આદેશના નમુના.

CLICK HERE TO DOWNLOAD FORM

 ➡ જીલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો

  • જીલ્લા ફેરબદલી અરજી માટેનું ફોર્મ Download
  • જીલ્લા ફેરબદલી અરજી સાથે રાખવાનું પત્રક Download
  • સામેના જીલ્લામાં કોઈપણ સ્થળે જવાની બાહેધરી Download
  • જીલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર Download
  • દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્ર Download
  • જીલ્લા ફેરબદલી અરજી તબદલી કરવા માટેનું ફોર્મ Download
  • અરસ પરસ જીલ્લા ફેરબદલી માટેનું સંમતિ પત્રક Download

દરેક સરકારી કર્મચારીને જાણવા જેવી ખુબ જ ઉપયોગી માહિતી.

➡ શાળા છોડ્યાના પ્રમાણપત્ર વિષે ઉપયોગી માહિતી.

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૧

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૨

➡ રજાના નિયમો વિષે અગત્યની માહિતી ભાગ-૩

➡ સેવાપોથી અંગેના તમામ નિયમો અને માહિતી

➡ સરકારી દફતરની જાળવણી અંગે અગત્યની માહિતી

 ➡ Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત)

  • સરળ ગુજરાતીમાં ફોર્મ
  • એક પત્રક ભરવાથી અન્ય પત્રકો આપો-આપ તૈયાર.
  • વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ)
  • શિક્ષકને આપવાની બાહેધરી
  • સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર
  • ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક – બ)

CLICK HERE TO DOWNLOAD FORM


 ➡ શાળા વિકાસ યોજના (School Developement Plan)
  • RTE ACT માં છે SDP ની જોગવાઈ.
  • ગુણોત્સવ  2.0 માં છે શાળા વિકાસ યોજનાના ગુણ.
  • શાળાને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પ્રાથમિકતા નક્કી કરવા SDP નો આધાર લઇ શકાય છે.
  • શાળા વિકાસ યોજના અંગે અન્ય અગત્યની બાબતો.

Download School Developement Plan In PDF and Word File

➡ GSDMA (ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ) ની ગાઈડલાઈન મુજબ શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના

  • શું છે આપત્તિ વ્યવસ્થાપન.
  • શાળા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન બનાવવા માટે જરૂરી વિગતો.
  • આપત્તિને પહોચી વળવા શાળા કક્ષાએ કરવાની થતી તૈયારીઓ.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (GSDMA) દ્વારા બનાવવામાં આવેલ SCHOOL DISASTER MANAGEMENT PLAN ડાઉનલોડ કરો.

CLICK HERE TO DOWNLOAD IN WORD AND PDF FILE 

👉 સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો, પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત.

ગુજરાત સરકાર નાણા વિભાગનો ઠરાવ

👉 Click Here To Download

👉 મકાન મરામત / વિતરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત.

ગુજરાત સરકાર નાણા વિભાગનો ઠરાવ

👉 Click Here To Download

👉 મકાન બાંધકામ પેશગી મંજુર કરવા માટેની અરજી (pdf). 

👉 Click Here To Download 


👉 મકાન બાંધકામ પેશગી મંજુર કરવા માટેની અરજી (word file). 

👉 Click Here To Download 👈

➡ શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ ડાઉનલોડ કરો.

Post a Comment

0 Comments