Bottom Article Ad

નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૩ થી ૧૦ અને ધોરણ ૧૨ ના ૫૧ પાઠ્યપુસ્તકો બદલાશે.

               રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 નવા પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ થશે. લાંબા સમયથી ધો-3થી 10 અને ધો-12ના પુસ્તકો બદલાયા ન હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 51 પુસ્તક તૈયાર થઈ ગયા બાદ પ્રિન્ટ થઈ ચૂક્યા છે અને બજારમાં પહોંચી ગયા હોવાનું જાળવા મળે છે. ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધો-3 થી ધો-10 અને ધો-12ના નવા 51 નવા 3ના 1, ધો-4ના 1, ધો-5ના 2, ધો-6ના 2, ધો-8ના 2, ધો- 10ના1 અને ધો-12ના 1 વિષયના પુસ્તકમાં ફેરફાર કરાયો છે. ઘણા વર્ષોથી પુસ્તકો બદલાયા ન હોઈ હાલના સમયની જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરવાનું આવશ્યક જણાતા તેમાં કરાયા હતા. આ ઉપરાંત ધો-10 અને ધો પુસ્તકોમાં ધો-9ના 5, ધો-7ના 3, ધો-ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

Std. 3 to 10 and std. 12 textbook change form new educational year.

               જે પુસ્તકોમાં ફેરફાર કરાયો આવ્યા હતા. ધો-10 અને ધો-12ના છે તે પૈકી મહત્વના વિષયોમાં ધો-3માં પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો વાચનમાળા, ધો-4માં ગુજરાતી પ્રથમ ન હોવાથી તેમાં ફેરફાર માટેની ક્વાયત ભાષા, ધો-5માં ગુજરાતી પ્રથમ ભાષા શરૂ કરાઈ હતી અને તબક્કાવાર તેમાં અને પર્યાવરણ, ધો-7માં સામાજિક વિજ્ઞાન, ધો-9માં કમ્પ્યુટર અધ્યયન, ધો 10માં સમાજિક વિજ્ઞાન અને ધો-12માં કમ્પ્યૂટર અધ્યયન વિષયના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દૂ તમિલ, હિન્દી માધ્યમમાં ફેરફારકરાયો છે. ઉપરાંત ધો-9ના ટેકનિક્લ હાઈસ્કૂલોમાં શરૂ કરવાના થતાં નવા 4 વોકેશનલ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરાયો છે. નોંધનીય છે કે, પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો-9 અને ધો-11ના નવા પુસ્તકો 2016માં તૈયાર કરાયા હતા. જો કે તેમાં કેટલાક પુસ્તકો 2017માં તૈયાર દરમિયાન જે પુસ્તકોમાં ફેરફાર કરાયો આવ્યા હતા. ધો-10 અને ધો-12ના છે તે પૈકી મહત્વના વિષયોમાં ધો-3માં પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો વાચનમાળા, ધો-4માં ગુજરાતી પ્રથમ ન હોવાથી તેમાં ફેરફાર માટેની ક્વાયત ભાષા, ધો-5માં ગુજરાતી પ્રથમ ભાષા શરૂ કરાઈ હતી અને તબક્કાવાર તેમાં અને પર્યાવરણ, ધો-7માં સામાજિક ફેરફાર કરવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments