Bottom Article Ad

How To Use Online Textbook Indent System Gujarat

How To Use Online Textbook Indent System Gujarat


ધો.1 થી 8 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિ
  1. શાળા દ્વારા ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઇટ પર આપેલ લીન્ક દ્વારા કરવાનું રહેશે.
  2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો.
  3. શાળાનો પ્રકારઃ સરકારી, અનુદાનિત, કે.જી.બી.વી., આશ્રમશાળા, મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો.
  4. ધો.1 થી 8 ની શાળાએ પોતાની પેસેન્ટર શાળા / તાલુકા શાળાનો UDISE કોડ ફરજીયાત આપવો. જ્યાંથી વિના મુલ્યના પાઠ્યપુસ્તકો મેળવવાના રહેશે.
  5. ધો. 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો/નગરપાલિકા અને SVS બંને સિલેક્ટ કરવા પડશે.
  6. ધો.1 થી 8ના વિના-મુલ્ય પાઠ્યપુસ્તકો શાળાએ પસંદ કરેલ તાલુકા/નગરપાલિકા પાસેથી જ શાળાને મળશે.
  7. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે. (UDISE કોડ આપવો જરૂરી છે.)
  8. શાળા ધોરણ, માધ્યમ, વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા CTS (Child Tracking System) મુજબ એન્ટર કરી Submit કરશે. 6. શૈક્ષણિક વર્ષ:2021-22 માટેના પાઠ્યપુસ્તકોની માંગણી માટે CTS મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓન-લાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માંગણી સ્વીકારવામાં આવશે.
  9. ત્યારબાદ Request Books-> STD 1 TO 8 ROUND_1 પર ક્લીક કરો. 3. Dermaid Books STD 1 to 8 tound - 1 નવા માંગવાના પુસ્તક માં ધોરણ-માધ્યમ-વિષય પસંદ કરી જરૂરીયાતમાં CTS મુજબની સંખ્યા એન્ટર કરો.
  10. આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં Entry Ranport Std 1 - 8 દ્વારા રીપોર્ટ ચેક કરો.
  11. તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં “Confirm and Lock” પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે. ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો વધારો થઈ શકશે નહીં. આ કામગીરી શાળા કક્ષાએથી તા.26/02/2021 સુધીમાં પુર્ણ કરવાની રહેશે.

વર્ષ -2022 ની જાહેર રજાઓ તથા મરજિયાત રજાઓના લીસ્ટ માટે અહી ક્લિક કરો.

આશ્રમશાળા, અનુદાનિત, કે.જી.બી.વી. અને મોડેલ સ્કુલ માટેની સુચના 

Online Textbooks Indent System

ધો-1 થી 12 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિ

  1. શાળા દ્વારા ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર આપેલ લીન્ક દ્વારા કરવાનું રહેશે. 
  2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો. હું શાળાનો પ્રકાર આશ્રમશાળા, અનુદાનિત, કે.જી.બી.વી., મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો. 
  3. ધો.1 થી 8 ની શાળાએ પોતાનો તાલુકો/નગરપાલિકા પસંદ કરવો.
  4. ધો.1 થી 8 ની શાળાએ પોતાની પેસેન્ટર શાળા તાલુકા શાળાનો UDISE કોડ ફરજીયાત આપવો. જ્યાંથી વિના-મુલ્યના પાઠ્યપુસ્તકો મેળવવાના રહેશે. ધો. 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો/નગરપાલિકા અને SVS બંને સિલેક્ટ કરવા પડશે.
  5. શાળાને વિના-મુલ્ય પાઠ્યપુસ્તકો ધો.1 થી 8ના પસંદ કરેલ તાલુકા/નગરપાલિકા પાસેથી અને ધો. 9 થી 12ના પસંદ કરેલ શાળા વિકાસ સંકુલ પાસેથી જ મળશે.
  6. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી અથવા શાળા વિકાસ કન્વિનરનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે.(UDISE કોડ આપવો જરૂરી છે.)
  7. શાળા ધોરણ, માધ્યમ, વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા CTS (Child Tracking System) મુજબ એન્ટર કરી Submit કરશે.
  8. રીક્ષણિક વર્ષઃ- 2021-22 માટે Request Books-> મેનુમાં જઈ ધો. 1 થી 8 અને ધો. 9 થી 12 ના પાઠ્યપુસ્તકો માટે CTS મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓન-લાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માંગણી સ્વીકારવામાં આવશે. 
  9. આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં Entry Report 5td 1 - 8 અને Entry Rapart std - 1 દ્વારા રીપોર્ટ ચેક કરો.
  10. તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં Confirm and Lock" પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે. ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો-વધારો થઈ શકશે નહીં. આ કામગીરી શાળા કક્ષાએથી તા.26/02/2021 સુધીમાં પુર્ણ કરવાની રહેશે.

Online Indent System માં પાઠ્યપુસ્તક માંગણી માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Online Indent system માં વર્ષ :- 2022-2023 માટે પાઠ્યપુસ્તક માટેનું સંપૂર્ણ સમયપત્રક ડાઉનલોડ કરવા માટેેે અહીં ક્લિક કરો.

Online Indent system ની ડાયરેક્ટ લિંક માટે અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments