Bottom Article Ad

Gyan Shakti Residential School Gujarat Admission - 2023

Gyan Shakti Residential School Apply Online

              રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ Gyan Shakti Residential School (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ Gyan Shakti Tribal Residential School (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ Gyan Shakti Day School(GSDS) અને રક્ષાશક્તિ સ્કુલ્સ Raksha Shakti School(RSS) વિવિધ રાજય સરકારની યોજના હેઠળ શરૂ થનાર છે.

               Gyan Shakti Residential Schools Gyan Shakti Residential School (GSRS), Gyan Shakti Tribal Residential Schools Gyan Shakti Tribal Residential School (GSTRS), Gyan Sethu Day Schools Gyan Shakti Day School (GSDS) and Raksha Shakti Schools Raksha Shakti School by the State Government from the academic session of the year 2023-24. (RSS) is to be launched under various state government schemes.

               સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) અને મોડેલ સ્કુલ્સ (MS) શાળાઓમાં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવાનું આયોજન છે.

Gnanshakti Residential Schools (GSRS), Gnanshakti Tribal Residential for students who have completed Class-1 to 5 in Government and Granted (Government, Panchayat, Municipal or Municipal Schools, Government or Granted Schools under Tribal Development Department, Tribal Education Society Schools) Schools (GSTRS), Gnanasethu Day Schools (GSDS), Rakshashakti Schools (RSS) and Model Schools (MS) schools are planned to offer admission on the basis of merit in the Common Entrance Test in Class-VI.

               સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) અને મોડેલ સ્કુલ્સ (MS) શાળાઓમાં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવનાર છે.

               Students who have completed class 1 to 5 in independent schools will be admitted to Rakshashakti Schools (RSS) and Model Schools (MS) only on the basis of merit in the Common Entrance Test in class 6.

              ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ માટે એક કોમન પ્રવેશ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

વિગત

તારીખ

જાહેરનામું બહાર પડવાની તારીખ 20/03/2023
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 23/03/2023 થી 05/04/2023
પરીક્ષા ફી નિ:શુલ્ક
પરીક્ષાની તારીખ 27/04/2023

➤  પ્રવેશ માટેની યોગ્યતાઃ-
  1. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોકત તમામ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સ) શાળાઓમાં ધોરણ-૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-૯માં પ્રવેશ આપવામાં આવશે.
  2. સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
➤ પરીક્ષા ફીઃ-
  • આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કોમન પ્રવેશ પરીક્ષા) નિઃશુલ્ક રહેશે.

Common Entrance Test (CET -2023/34) જાહેરનામું પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


કસોટીનું માળખું તથા કસોટી માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

Common Entrance Test (CET-2023/34) ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

Post a Comment

0 Comments