Bottom Article Ad

BOMBAY PRIMARY EDUCATION RULES, 1949 COMPATITITVE EXAM STUDY MATERIAL

 BOMBAY PRIMARY EDUCATION RULES, 1949

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૯


અનુક્રમણિકા

પ્રકરણ

વિગત

નિયમો

પાના નં.

પ્રારંભિક

૧ અને ૨

સ્કૂલ બોર્ડ :

ક — સ્કૂલ બોર્ડની રચના

૩ થી ૫

ખ — સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી

૬ થી ૯

ગ — અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી

૧૦ થી ૧૪

ઘ — સ્કૂલબોર્ડનું કાર્ય સંચાલન

૧૫ થી ૨૯

ચ — સ્કૂલબોર્ડના સભ્યોને મુસાફરી ભથ્થું આપવા બાબત

૩૦ અને ૩૧

૧૦

જિલ્લા સ્કૂલબોર્ડો, અધિકૃત નગરપાલિકાઓ, મ્યુનિસિપલ સ્કૂલબોર્ડો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ફરજો અને કાર્યો :

૧૨

ક — જિલ્લા સ્કૂલબોર્ડો, અધિકૃત નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ બોર્ડની ફરજો અને કાર્યો

૩૨ થી ૪૭

૧૨

ખ — અધ્યક્ષની ફરજો અને તેનાં કાર્યો

૪૮ થી ૪૯

૧૬

ગ — ઉપાધ્યક્ષની ફરજો અને તેનાં કાર્યો

૫૦

૧૬

ઘ — કરારો અને સમાધાનો

૫૧ થી ૫૨

૧૬

ચ — ટેન્ડરો

૫૩ થી ૫૯

૧૭

અનધિકૃત નગરપાલિકાઓ :

૬૦

૨૦

વહીવટીતંત્ર :

૨૧

ક — વહીવટી અધિકારીની સત્તા અને ફરજો

૬૧ થી ૬૫

૨૧

ખ — જિલ્લા સ્કૂલબોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા નિભાવતી હોય તેવા સ્ટાફની ફરજો

૬૬ થી ૭૦-ક

૨૭

ગ — અપીલ માટેની કાર્યરીતિ

૭૧ થી ૮૩

૩૪

ફરજિયાત શિક્ષણની યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા બાબત :

૩૮

ક — ફરજિયાત શિક્ષણની યોજનાઓ તૈયાર કરવા બાબત

૮૪ થી ૯૧

૩૮

ખ — યોજના મુજબ હાજર રહેવાની ફરજ પાડવા બાબત

૯૨ થી ૧૦૨

૪૦

૭.

માન્ય શાળાઓ :

૪૩

ક — પ્રારંભિક

૧૦૨-ક થી ૧૦૪

૪૩

ખ — મંજૂર કરેલી માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓનું રજિસ્ટર રાખવા બાબત

૧૦૫ થી ૧૨૧

૪૬

ગ — માન્ય શાળાઓમાં પાલન કરવાની શરતો

૧૨૨ થી ૧૪૦

૫૪

૮.

સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચે નાણાકીય સંબંધ

૬૧

ક — જિલ્લા સ્થાનિક બોર્ડોએ અને અનધિકૃત નગરપાલિકાઓએ ફાળો આપવા બાબત

૧૪૧ થી ૧૪૩

૬૧

કક — સરકારે આપેલી લોનો

૧૪૩-ક થી ૧૪૩-ઘ

૬૧

ખ — સરકાર ગ્રાન્ટ આપવા બાબત

૧૪૪ થી ૧૫૨

૬૨

ગ — અંદાજપત્ર

૧૫૩ થી ૧૫૬

૬૫

ઘ — પ્રાથમિક શિક્ષણ ફંડનો નિભાવ, વહીવટ અને ઉપયોગ

૧૫૭ થી ૧૬૦

૬૭

ચ — પ્રકીર્ણ

૧૬૧ થી ૧૬૬

૬૮

૯.

અધિનિયમની કલમ ૪૮(૧) મુજબ સરકારે નીમેલા અધિકારીઓની સત્તા અને ફરજો

૧૬૭ થી ૧૭૦

૭૦

૧૦.

પ્રાથમિક શિક્ષણનું રાજ્ય બોર્ડ :

૧૭૧ થી ૧૭૫

૭૨

૧૧.

પ્રકીર્ણ :

૭૪

ક — ગ્રામ શાળા સમિતિઓની રચના અને તેમનાં કાર્યો

૧૭૬ થી ૧૮૨

૭૪

ખ — પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને પેન્શન

૧૮૩ થી ૧૮૬

૭૭

ગ — સત્તા, ફરજો અને કાર્યો સોંપવા બાબત

૧૮૭ થી ૧૮૮

૭૮

ઘ — સ્વેચ્છાપૂર્વક વિસ્તારવાની યોજનાઓ

૧૮૯ થી ૨૦૧

૮૦


🔹 પ્રકરણ-૫ : વહીવટી તંત્ર

નિયમ ક્રમ

ભાગ / વિભાગ

નિયમની ટૂંકી વિગત

૬૧

ક.—વહીવટી અધિકારીની સત્તા અને ફરજો

સ્કુલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની સત્તા અને ફરજો.

૬૨

સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી તરીકેની ફરજો.

૬૩

જીલ્લા સ્કુલ બોર્ડના વહીવટી અધિકારી અને નગરપાલિકાના સ્ટાફ સંબંધી સત્તા અને ફરજો.

૬૫

વહીવટી અધિકારીએ આપવાની જામીનગીરીઓ.

૬૬

ખ.—જિલ્લા સ્કૂલ બોર્ડ / અધિકૃત નગરપાલિકાના સ્ટાફની ફરજો

મદદનીશ વહીવટી અધિકારીની ફરજો.

૬૭

સુપરવાઈઝરો તથા ઈજનેરી સ્ટાફની ફરજો.

૬૮

[કાઢી નાખ્યો છે]

૬૯

કારકુનોની ફરજો.

૭૦ (૧)

પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો.

૭૦ (૨)

મુખ્ય શિક્ષકની ફરજો.

૭૦ (૩)

તાલુકા શિક્ષકોની ફરજો (યથાપ્રસંગ, પ્રાથમિક શાળાના શિક્ષક અથવા મુખ્ય શિક્ષક તરીકેની ફરજો).

૭૦ (૪)

હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નીમાયેલા શિક્ષકની ફરજો.

૭૦-ક

વર્ગ ૪ના કેટલાક નોકરોની ફરજો.

૭૧

ગ—અપીલ માટેની કાર્યરીતિ

અપીલ કેવી રીતે સાદર કરવી.

૭૨

અપીલમાં સમાવેશ કરેલી બાબતો.

૭૩

વહીવટી અધિકારીએ લેવાનાં પગલાં બાબત.

૭૪

કેસનાં કાગળો જોવા તથા ટ્રિબ્યુનલની બેઠકની તારીખ નક્કી કરવા બાબત.

૭૫

ટ્રિબ્યુનલની બેઠકો.

૭૬

અપીલ કરનારે બેઠકમાં હાજર રહેવા બાબત.

૭૭

નિવેદનો તથા જવાબ ટ્રિબ્યુનલે નોંધવા બાબત.

૭૮

અપીલનો નિર્ણય કરવા બાબત.

૭૯

નિયામકને ઉલ્લેખ લખી મોકલવા બાબત.

૮૦

અપીલના કાગળોની કસ્ટડી.

૮૧

જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસના કારકુને કારકુની કામ કરવા બાબત.

૮૨

બાંહેધરી વાળા શિક્ષકે બીજી અપીલ કરવા બાબત.

૮૩

વચગાળાની જોગવાઈ.


🔹 પ્રકરણ-૯ : અધિનિયમની કલમ ૪૮(૧) મુજબ સરકારે નીમેલા અધિકારીઓની સત્તા અને ફરજો

નિયમ ક્રમ

નિયમની ટૂંકી વિગત

૧૬૭

શિક્ષણ નિરીક્ષકની સત્તા અને તેમની ફરજો.

૧૬૮

મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો.

૧૬૯

શારીરિક શિક્ષણ માટેના મદદનીશ શિક્ષણ નિરીક્ષકોની સત્તા અને ફરજો.

૧૭૦

હસ્ત ઉદ્યોગ સુપરવાઈઝરોની સત્તા અને તેમની ફરજો.

🔹 પ્રકરણ-૧૧ : પ્રકીર્ણ

નિયમ ક્રમ

ભાગ / વિભાગ

નિયમની ટૂંકી વિગત

૧૭૩-ક

ખ—પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને પેન્શન

જિલ્લા સ્કૂલબોર્ડના પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત સ્ટાફ માટેનું પ્રોવિડન્ટ ફંડ.

૧૭૪

પેન્શન ફંડ સ્થાપવા બાબત.

૧૭૫

ઉછીના આપેલા સ્ટાફ બદલ પેન્શન તથા રજાના ફાળો આપવા બાબત.

૧૭૬

પેન્શન અને ગ્રેચ્યુઈટી નક્કી કરવા બાબત.


મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો - 1949 ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો - 1949 નું સ્ટડી મટિરિયલ અને શોર્ટકટ ટ્રિક્સ ડાઉનલોડ કરો. 

CLICK HERE TO DOWNLOAD

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો - 1949 ની ઓનલાઈન QUIZ આપો. 

CLICK HERE FOR QUIZ

સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી તમામ ક્વીઝ માટે. 

CLICK HERE FOR ALL QUIZ



Post a Comment

0 Comments