અગત્યના તાજેતરના પરિપત્રો
આ પેજ પર શિક્ષણ જગતને લગતા અગત્યના પરિપત્રો મુકવામાં આવે છે.
નવા પરિપત્રો મેળવતા રહેવા માટે આ પેજને બુકમાર્ક કરીને રાખો.
➡ ધોરણ 3 થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા -2022/23 ના આયોજન અને સમયપત્રક બાબત.
➡ વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8) વર્ષ 2022 સંદર્ભે શાળાઓની યાદી મોકલવા બાબત.
➡ પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદવેતનમાં સુધારો કરવા બાબત.
➡ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ દરમિયાન PM POSHAN (MDM) અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવા બાબત.
➡ TPEO ના ચાર્જ સોંપવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત સરકાર નો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ રાજ્યની પ્રથામિક શાળાઓમાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત સરકાર નો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ પ્રથામિક શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવા બાબત.
કમિશનર મધ્યાહન ભોજન યોજનાની કચરી, ગુજરાત સરકાર નો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ GCERT ના નિયામક તરીકે નો ચાર્જ સોપવા બાબત.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર નો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ રાજ્યમાં આવેલી તમામ બોર્ડની શાળાઓ ધોરણ ૧ થી ૧૨ ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા બાબત.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર નો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ CWSN બાળકો માટે વિકલાંગ ધારા -2016 અન્વયે આપવામાં આવતી સવલતો બાબત.
ગુજરાત શાળા પ્રારંભિક શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટની કચેરી, ગુજરાત સરકારનો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ સ્કૂલ ઇન્સ્પેક્ટર પસંદગી પરીક્ષાઓ યોજવા બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર
Click Here To Download Cercular
➡ રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (ધો. 1 થી 9 ) માં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવા બાબત.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ગાંધીનગરનો ઠરાવ
Click Here To Download Cercular
➡ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર બાયસેગ કાર્યક્રમ જોવા બાબત.
કમિશનર શાળાઓની કચેરી, જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર નો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ૨ના અધિકારીઓની બદલી બાબત.
ગુજરાત શાળા પ્રારંભિક શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટની કચેરી, ગુજરાત સરકારનો પરિપત્ર.
Click Here To Download Cercular
➡ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન પોથીનું વિતરણ કરવા બાબત.
ગુજરાત શાળા પ્રારંભિક શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટની કચેરી , ગુજરાત સરકારનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેની S.O.P. બાબત.
S.S.A.M. , ગુજરાત સરકારનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ કોરોના વાયરસના કારણે રાજ્યની કચેરીઓમાં તારીખ 15 1 22 ના રોજ રજા જાહેર કરવા બાબત.
સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકારનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ ધો. 1 થી 9 માં ઑફલાઇન શિક્ષણ કાર્ય બંધ કરી માત્ર ઓનલાઇન મોડથી શિક્ષણ કાર્ય આપવા બાબત.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ વિદ્યાસહાયકને મળતી માટે ખાસ રજા બાબત
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો ઠરાવ.
Click Here To Download Cercular.
➡ આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવા બાબત.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ Cyber Crime Awareness અંતર્ગત લોક જાગૃતિના કાર્યક્રમ યોજવા બાબત.
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કચેરી, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ NMMS ની પરીક્ષા માટે આવકના પ્રમાણપત્ર બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ શાળા બહારના (કદી શાળાએ ન ગયેલા) બાળકો ના સર્વે બાબત.
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ની કચેરી,ગાંધીનગર પરિપત્ર.
➡ બિન જરૂરી પાઠ્યપુસ્તકો નો પસ્તીમાં નિકાલ કરવા બાબત.
કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પરિપત્ર.
➡ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં જણાવેલ ભારતીય જ્ઞાનપ્રણાલી (Indian Knowledge System) સંદર્ભે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ક્રમશ: રાજ્યની શાળાઓમાં ધોરણ-૬ થી ૧૦માં વૈદિક ગણિતના (Vedic Mathematics) અમલીકરણ બાબત.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ગાંધીનગરનો પરિપત્ર.
➡ રાજ્યમાં આવેલ તમામ બોર્ડની શાળાઓમાં ધો. 1 થી 12 ના વર્ગોમાં શૈક્ષણિક કાર્યમાં તકેદારી ના ભાગ રૂપે સાવચેતી રાખવાની સૂચના બાબત.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ગાંધીનગરનો પરિપત્ર.
➡ લર્નિંગ લોસ ઘટાડવા માટે સમય દાન આપવા બાબત.
પ્રાથમિક શિક્ષણ ની કચેરી, ગાંધીનગર નો પરિપત્ર.
➡ સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C.+ ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત.
સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર નો પરિપત્ર.
➡ પંચાયતમાં બનતા ઉચાપતના અનિયમિતતાના કિસ્સાઓ અટકાવવા બાબત.
વિકાસ કમિશ્નરની કચેરી જીવરાજ મહેતા ભવન ગાંધીનગર નો પરિપત્ર.
➡ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન-2021-22 ના આયોજન બાબત.
GCERT Gandhinagar નો પરિપત્ર.
Click Here To Donload Cercular.
➡ N.A.S.-2021 ના અમલીકરણ સંદર્ભે ટેલી કોન્ફરન્સ ના આયોજન બાબત.
GCERT Gandhinagar નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ School of Excellence (SoE) અંતર્ગત આચાર્યશ્રી / મુખ્ય શિક્ષકશ્રી તેમજ સી.આર.સી. કો-ઓર્ડીનેટરના તાલીમ વર્ગ બાબત.
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગોમાં પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબત.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ મોહરમ ની રજા બાબત.
સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર નું જાહેરનામું.
Click Here To Download Cercular.
➡ SOE મા પસંદ થયેલી શાળાઓનું હેન્ડ હોલ્ડીંગ કરવા બાબત
GCERT, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ રેડ અને બ્લેક કલર ગ્રેડ માં આવેલી શાળાઓને હેન્ડ હોલ્ડીંગ અને મોનીટરીંગ કરવા બાબત.
DIET, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ મુખ્યમંત્રી બાળ સેવા યોજના. (માતા પિતા બંને ગુમાવનાર બાળકને રૂ. 4000 પ્રતિમાસ સહાય અને માતા પિતા પૈકી એક ગુમાવનાર બાળકને રૂ. 2000 સહાય પ્રતિ માસ.)
નિયામક, સમાજ સુરક્ષા ખાતું, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ ગુણોત્સવ 2.0 અને શાળા વિકાસ યોજના અને તાલીમ બાબત.
GCERT GANDHINAGAR, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ શેરી શિક્ષણ / ફળિયા શિક્ષણની વિગતો મોકલવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
મોઘવારી ભથ્થું વધવાથી પગારમાં કેટલો થશે વધારો?ડાઉનલોડ કરો એક્સેલ કેલ્ક્યુલેટર |
➡ રાજ્યની સર્વે સરકારી / ખાનગી કોલેજ / યુનીવર્સીટીમાં ઓફલાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ NMMS -2020 પ્રમાણપત્ર વિતરણ બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓને માટે જ્ઞાન સેતુ કાર્યક્રમ બાબત.
સ્ટટ પ્રોજેક્ટ નિયામકની કચેરી ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ ધોરણ 6 થી 12 ની તમામ કન્યાઓને સ્વ રક્ષણની તાલીમ આપવા બાબત.
સ્ટેટ પ્રોજેક્ટ નિયામકની કચેરી ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ વાંચન દિવસની ઉજવણી કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરનો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ Diksha Portal પર Covid19-Responsive Behaviour course માં જોડાવવા બાબત.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગરનો તારીખ:- 15/06/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management commitee -SMC)ની પુનઃરચના કરવા બાબત.
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 15/06/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ વર્ષ-૨૦૨૧ નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 11/06/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ CRC / BRC ને શાળા વિઝીટમાંથી મુક્તિ આપવા બાબત.
એસ.એસ.એ. કચેરી, ગાંધીનગરનો તારીખ:- 19/04/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ Covid -19 માર્ગદર્શન અંગેનું બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 19/04/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ શિક્ષકોની હાજરી અંગે જરૂરી નિર્ણય કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 15/04/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ Covid-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આધાર કામગીરી કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરનો તારીખ:- 09/04/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ એપ્રિલ માસમાં ધોરણ ૩ થી ૮ ની એકમ કસોટીના આયોજન બાબત.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત રાજ્ય નો તારીખ:- 08/04/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય નો તારીખ:- 08/04/2021 નો પરિપત્ર.
Click Here To Download Cercular.
➡ પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા બાબત.
પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય નો તારીખ:- 03/04/2021 નો પરિપત્ર.
Primary School Morning Time paripatra Click Here To Download.
➡ covid-19 થી સંક્રમિત થયેલા અધિકારી-કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડિકલ રજા આપવા બાબત
ગુજરાત સરકાર, નાણા વિભાગ નો તારીખ:- 1/4/21 નો પરિપત્ર.
➡ પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ અંગે સમજુતી બહાર પાડવા બાબત.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો તારીખ:- ૧૭/૦૩/૨૦૨૧ નો પરિપત્ર
➡ CCC 2.0 અંતર્ગત કામગીરી પરથી જોડાવા માગતા શિક્ષકો ની પરીક્ષાના આયોજન બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર નો પરિપત્ર:– 18/03/2021
➡ રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસ થી સંદર્ભમાં વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનું મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકારની પ્રેસ નોટ:– 18/03/2021
➡ મદદનીશ શિક્ષણ નિરીક્ષક ની જગ્યાએ મદદનીશ શિક્ષક ને નિમણૂક આપવા અનુભવમાં જરૂરી ઘટાડો કરવા બાબત.
જરાત સરકાર શિક્ષણ વિભાગનો તારીખ:– 09/03/2021 નો ઠરાવ
➡ મુખ્ય શિક્ષક (HTAT) ને શૈક્ષણિક કેડર ગણવા બાબત.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો તારીખ:– 15/03/2021 નો ઠરાવ
➡ પ્રજ્ઞા તાલીમ અન્વયે એમ.ટી. તાલીમ ની તારીખમાં ફેરફાર બાબતનો સુધારા આદેશ.
ગુજરાત શૈક્ષણિક અને સંશોધન પરિષદ – ગાંધીનગરનો તારીખ:- 15/03/2021 નો પરિપત્ર
➡ CCC 2.0 અંતર્ગત કામગીરી ફેરથી શિક્ષકોની સેવાઓ લેવા બાબત.
રાજ્ય પરીક્ષા બોર્ડનો તારીખ 10/03/2021 નો પરિપત્ર
➡ વધથી બદલી થયેલ શિક્ષકોની સિનીયોરીટી મૂળ તારીખથી ગણવા બાબત.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો તારીખ:- 09/03/2021 નો Latest પરિપત્ર
જાણો :-
➡ કોની સિનીયોરીટી સળંગ ગણાશે?
➡ કોણ ભરી શકશે ફોર્મ?
➡ ફોર્મ ભરવાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ
✎ રજા પ્રવાસ / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ નો તારીખ લેવા મંજુરી મેળવવા માટેનું અરજી પત્રક.
For Download Click Here
👉 ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ ના વિતરણની વિગતો શાળા કક્ષાએ, મામલતદારશ્રી કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં નિભાવવા બાબતનો કમિશનરશ્રી, મધ્યાહન ભોજન યોજના કચેરી, ગાંધીનગર નો ૧૯/૦૨/૨૦૨૧ નો પરિપત્ર…..
👉 ૧૦% સ્કુલ કમ્પોઝિટ ગ્રાન્ટ કોરોના સેનીટાઈશેન અને સફાઈ માટે વાપરવા બાબત તારિખ:- ૧૯/૦૨/૨૦૨૧ નો પરિપત્ર…..
કંપોજીટ સ્કુલ ગ્રાન્ટ અંતર્ગત Wash in School પ્રોગ્રામ માટેની ગ્રાન્ટ વપરાશની માર્ગદર્શિકા.
👉 pse -sse exam-2020 માટે ઓનલાઈન ફી ભરવા અંગેનો સમયગાળો લંબાવવા તેમજ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત.
ડાઉનલોડ કરો pdf File માં
👉 સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના બીજા દિવસે કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવા બાબત.
💥 સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા ના કારણે કર્મચારીઓ મોડા છૂટા થાય અને બીજા દિવસે ફરજના સ્થળે સમયસર ના પહોંચી શકે તેથી બીજા દિવસે કર્મચારીને ચૂંટણી કામગીરીમાં ઓન ડ્યુટી ગણવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર.
ડાઉનલોડ કરો pdf File માં
👉 Covid-19 ના કારણે શાળાઓ બંધ થયેલી શાળાઓ એક વર્ષ બાદ ફરી શરૂ થવા જઇ રહી છે ત્યારે
💥તારીખ:- ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ GCERT ગાંધીનગર દ્વારા V C માં આપવામાં આવેલી સૂચનાઓ ડાઉનલોડ કરો pdf File માં
💥 તારીખ:- ૧૮/૦૨/૨૦૨૧ થી શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ Covid-19 માટે સરકાર શ્રી તરફથી આપેલ સૂચનાઓનું પાલન કરે તે માટે શાળામાં જરૂરી તમામ પોસ્ટર નું લીસ્ટ ડાઉનલોડ કરો એક જ pdf file માં.
શાળામાં ઉપયોગી તમામ ફોર્મ , પત્રકો અને માહિતી સહેલાઈથી આપના મોબાઇલ પર મેળવવા જોડાવ અમારા ગ્રુપ સાથે.
(1) પરિપત્ર ક્રમાંક :- ખતપ-૧૦૯૮-૫૪૦-ત.એ. (તારીખ:-24/09/2019)
- વિષય:- સરકારી અવિકારી/ કર્મચારી સામેનીની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નીકાલ માટે “લોક અદાલત” જેવુ તાંત્ર ઉભુ કરવા બાબત.
(2) પરિપત્ર ક્રમાંક :- પરચ/ ૧૦૨૦૦૫/૧૫૩૨/ પાટમ-૩/ ક (તારીખ:-11/09/2019)
- કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓ / અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ ની પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત.
(3) પરિપત્ર ક્રમાંક :- સીએનઆર/૧૦૨૦૧૭૨૫૪૫૦૨/ગ.પ (તારીખ:-20/01/2018)
- વર્ગ-૩ના કરાર આધારિત ફિક્સ પગારના કર્મચારીઓની પ્રવરતા નક્કી કરવા તથા પ્રવરતા યાદી પ્રસિદ્ધ કરવા બાબત.
(4) પરિપત્ર ક્રમાંક :- પરચ/૧૦/૨૦૧૭/૫૭૬૯૮૮/ખ-૩ (તારીખ:-11/10/2017)
- ૧૧ માસના કરાર આધારિત નિમણુક પામેલ કર્મચારીઓને લાભો મંજુર કરવા બાબત.
(5) પરિપત્ર ક્રમાંક :- રહર્-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫) (તારીખ:-20/07/2017)
- કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત.
(6) પરિપત્ર ક્રમાંક :- પરચ -૧૦૨૦૧૬-૨૮૨-ક (તારીખ:-20/09/2016)
- કમ્પ્યુટર કૌશલ્યની સીસીસી પરીક્ષા પાસ કરનાર કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત.
(7) પરિપત્ર ક્રમાંક :-એર્આઇએસ-૧૦-૨૦૧૫-૫૫૬૧૯૫-ગ-૫ (તારીખ:-17/09/2016)
- કરાર આધારિત ફિક્આિાસ પગારથી નિમણુક પામેલા કર્કમચારીઓની બદલી પ્રરતિ નિયુક્તતિ અંગેની માર્ગદર્શક સૂચનાઓ બાબત.
(8) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- નોકરીની સામાન્ય શરતો
(9) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- ફરજ પર જોડાવાનો સમય, રાજ્યેતર સેવા, ભારત બહાર પ્રતીનીયુક્તી, ફરજ મોકુફી, બરતરફી અને રુખસદ
(10) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- પગાર નિયમો
(11) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- મુસાફરી ભથ્થા નિયમો
(12) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- પગાર આધારિત ભથ્થા નિયમો
(13) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- રજાના નિયમો
(14) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- રહેણાંકના મકાનોમાં વસવાટના નિયમો
(16) ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)
- પેન્શનના નિયમો
(17) પરિપત્ર ક્રમાંક :-SAS-2491-2529-KH1 (તારીખ:-10/10/1994)
- ઉચ્ચચતર પગાર ધોરણની દરખાસ્તત વિભાગ દ્રવારા સા.વ.વિભાગને રજુ કરતા સમયે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ.
0 Comments