Aadhar Enabled DISE and Child Tracking System અપડેટ ની કામગીરી પૂર્ણ કરવા બાબત.
Mo: (Shiksha Mantra), East: (MHRD (Ministry of Human Resource Development, New Delhi)) Unique I. of all children studying in Std. D and create a database of information including the name. Under which the information of students studying in Std. 1 Pau 9 from the year 2016-17 and all the students studying in Std. 9 to 12 from the year 2016-17 through Aadhaar Able Dias Portal should get true, got, error free, real time and up-to-date information from school level. The purpose of online entry / updating is successfully done every year from the school level. This year, under 2071, the latest information including the names of the students studying in Std. 1 to 12 has to be prepared.
Web / mobile applications such as Online Attendance Systein, School Monitoring App (CRC-BRC), WSDP, Divyan-App. Ghult App, Mindspares, Transportation System, Gunotsav, Mission Vidya, CQube Application, Fee for dropping out of school, Admission to school, Assistance for disabled students, Scholarship, SARAL App, Std-5 Diagnostic Test, Periodical Assessment Test (PAT), Semester The subject wise marks are taken from the Adhur Enabled DISE-Child Tracking System (CTS) application for online entry. Others of Gujarat Government
The department’s web mobile applications such as Digital Gujarat Portal, ITI Admission, State Examination Board, and CM dashboard Portal, besieged by the Hon’ble Chief Minister, provide the data of needy students through Adhaar Enabled BSE-Child Tracking System (CTS) due to which Mhatre Eubelid DISE- The Child Tracking Systcm (CTS) application has been successful.
In addition, the Adhar Enabled DISE-Child Tracking System (CTS) application of the newly admitted students in Std. In order to make online entry of students newly admitted in Std. 1 in Adhar Enabled DISE-Child Tracking System (CTS) application, birth certificate has to be kept along with it. In order to enter the child online, according to the birth certificate, first the district, taluka and village in which the child was born has to be selected. Then the birth registration of the child will have to be entered. Or enter the child’s birth certificate number (Certificate No). So that the data from Sanm registration application cannot be found and corrected in such a way that the child’s name, father’s name, mother’s name, gender, date of birth, birth registration number and birth certificate number will also be automatically entered in the film of CTS. If this data is found to be improved then the online entry can be completed by modifying the field of CIS.
વર્ષ ૨૦૨૧૨૨ અન્વો ગુજરાત બોર્ડ દ્વારા સંચાલિત (સરકારી અનુદાનીત/બિન અનુદાનિત આશ્રમ વગેરે) શાળાઓ અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલ(કેન્દ્રીય/સૈનિકરવું વગર.) રાજ્યની તમામ શાળાઓએ ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આધાર અનેબલ ડાયસ અંતર્ગત શાળા કક્ષાએ મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવાની
થાય છે. જેમ કે
(૧)ોરણ -૧માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની એન્ટ્રી ઉપર જણાવેલ મુજબ કરવાની રહેશે. (૨) વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાયેલ વિદ્યાર્થીઓની માહિતી વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપડેટ કરવાની રહેશે.
(૩) વર્ષ ૨૦૨૧-૨૨માં અન્ય શાળામાંથી આવેલ ધોરણ ૧ થી ૧૨ વિદ્યાથીઓની માહિતી મેળવી જે ધોરણમાં
અભ્યાસ કરતા હોય તે ધોરણમાં ટ્રેક કરવાના રહેશે.
= (4) ધોરણ-૫ માંથી ધોરણ-૬માં, ધોરણ-૮ માંથી ધોરણ-મને ધોરણ-૧૦ માંથી ધોરણ-૧૧માં ગયેલા વિદ્યાર્થીઓને પણ તે જ શાળામાં કે અન્ય શાળામાં દાખલ થયેલ છે કે કેમ તે જે શાળામાંથી બાળક જતું હોય તે શાળાએ સુનિશ્ચિત કરી દેવાનું રહેશે.
(5) ધોરણ-૮ અને ધોરણ-૧૦નું બાળક જે તે શાળામાંથી અન્ય શાળામાં દાખલ થવાના બદલે વોકેશનલ એજ્યુકેશન ITI વગેરેમાં અભ્યાસ અર્થે ગયેલ હોય તો ઓનલાઇન અપડેશનના રીમાર્કેસ કોલમમાં વિગત દર્શાવવાની રહેશે અને જો ભણવાનું છોડી દીધેલ હોય તો તેનું કારણ દર્શાવવાનું રહેશે
માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMDASHBOARD પોર્ટલમાં શાળાવાર ધોરણ -૧માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી, અપડેશનની માહિતી અને કેટલા વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી બીજી શાળામાં ટ્રેકીંગ થયા તેની માહિતી રોજે રોજ અધતન Adhar Enabled DISE-Child Trucking System(CTS) માંથી આપવામાં આવે છે. જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.
આ અંગે થયેલ કામગીરીનું રોજે રોજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરશ્રીએ જિલ્લા એમ.આઈ.એસ કો.ઓર્ડિનેટર પાસે રિપોર્ટ મેળવવાનો અેશે. તેમજ આ કામગીરીની અગત્યતા સમજી આ કામગીરી તાત્કાલીક અસરથી શ કરી ઓગષ્ટ માસના અંત સુધીમાં પૂર્ણ થાય તે રીતે આપની કક્ષાએથી જરૂરી આયોજન કરવા તેમજ શાળા કક્ષાએ જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે.
0 Comments