મુખ્યમંત્રી બાળ સેવા યોજના ગુજરાત તમામ માહિતી.
➡ What Is Mukhy Mantri Bal Seva Yojna? (શું છે મુખ્યમંત્રી બાળ સેવા યોજના?)
કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમા કોઈએ પોતાના વહાલ સોયા દિકરા દિકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે.
આ મહામારીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે જેમાં કેટલાક બાળકોએ માતા પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એકવાલીની છત્રછાયા ગુમાવી છે અને આવા બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્નો ઉભા થયા છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યસરકાર દ્વારા આવા કપરા કાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે “મુખ્ય મંત્રી બાળ સેવા યોજના ” ની જાહેરાત કરી છે.
➡ Benifit To A Child Who Lost Parents. (માતા-પિતા ગુમાવનાર બાળકને મળતો લાભ.)
Under ‘MukhyMantri Bal Seva Yojana’ A Child Who Lost His / Her Parents in Corona-19 Pendamic will get Rs. 4000 Per Month for his Education and for batter living.
‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અંતર્ગત કોરોના -19 મહામારીમાં જે બાળકે તેના માતા-પિતા ગુમાવેલ છે તેવા બાળકને માસિક રૂ. 4000 તેના શિક્ષણ માટે સુખાકારી જીવન માટે આપવામાં આવે છે.
➡ Who Can Get Benifit of ‘Mukhymantri Bal Seva Yojna’? (મુખ્યમંત્રી બાળ સેવા યોજના નો લાભ કોણ લઇ શકે છે?)
Any Child Residential in Gujarat who Has lost His / Her Parents Both mother and fathe is Eligible to get benefit of this Scheme.
ગુજરાતમાં વસવાટ કરતુ કોઈ પણ બાળક કે જેણે તેના માતા-પિતા બંને ગુમાવ્યા છે તે આ યોજનાનો લાભ લઇ શકે છે.
➡ માતા પિતા પૈકી એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકને મળતી સહાય.
જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે તેથી આવા એકવાલી વાળા બાળકો માસિક રૂ. ૨,૦૦૦/- ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને આ સહાયની રકમ માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૦૨/૦૮/૨૦૨૧ ના રોજ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચુકવવાની યોજના લોન્ચ કરનાર છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY શૂ તમે જાણો છો વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે રૂ. 3,50,000/- (રૂ. ત્રણ લાખ પચાસ હજાર) સુધી સહાય મળી શકે છે. જાણો. |
➡ How to Get Benifits of ‘Mukhymantri Bal Seva Yojna’? (‘મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા શું છે?
To Get Benifits of ‘Mukhymantri Bal Seva Yojna’, Benificiary Has to fill up the form. And Submit the form to Jilla Samaj Suraksha Adhikari.
આ યોજનાનો લાભ લેવા માટે એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ આપ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મ ભરી તે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરાવવાનું હોય છે.
➡ જરૂરી આધાર પુરાવાઓ
બાળકના જન્મનું પ્રમાણપત્ર
બાળકનું આધાર કાર્ડ
બાળકના માતા-પિતાનું આધાર કાર્ડ
બાળકનું રેશનકાર્ડ (માતા-પિતાનું)
બાળકના બેંક ખાતાની પાસબુક
બાળક જેની પાસે રહે છે તે વાલીનું આધારકાર્ડ (માતા-પિતા બંને)
બાળક તેની પાસે રહે છે તે વાલીનું ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ
➡ કોવીડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્યમત્રી બાળ સેવા યોજનાની અમલવારી કરવા બાબત.
નિયામક, સમાજ સુરક્ષા ખાતું – ગાંધીનગરનો પરિપત્ર. તારીખ :-૧૭/૦૬/૨૦૨૧
➡ માતા પિતા પૈકી એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકને માસિક રૂ. 2000 ની સહાય આપવાનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર નો પત્ર.
0 Comments