Bottom Article Ad

Shikshak Sajjata Kasoti Study Material

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી અંગેનું તમામ મટીરીયલ તથા પરિપત્રો

Shikshak Sajjata Sarvekshan Kasoti Study Material

               ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખૂબ જ અગત્યનું પરિબળ છે. NEP 2020માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષક સજ્જતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકો માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરેથી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરિયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી એ અત્યંત જરૂરી છે.

               શિક્ષકોને એમની જરૂરિયાત મુજબ તાલીમ અને ઓનસાઈટ સપોર્ટ મળે એ માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાત જાણવી આવશ્યક છે. એ માટે તે શિક્ષકની પોતાના ભણાવવાના વિષયો, વર્ગવ્યવહાર, મૂલ્યાંકન, શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે મુદ્દાઓ વિશેની સમજ કેવી છે તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત, શિક્ષકના વર્ગખંડ અવલોકનની માહિતી તેમજ એમના વર્ગ-વિષયનાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિની માહિતી મેળવવી જરૂરી છે. આ ત્રણ પૈકી વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અંગેની માહિતી ઉપલબ્ધ છે. પરંતુ શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી સંબંધી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકોને સમાવતું એક શૈક્ષણિક સર્વેક્ષણ કરવાનું થાય છે.

શું તમને PFMS ઓપરેટ કરવામાં કઈ પણ તકલીફ છે?

PFMS ને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન એક જ પેજ પર.

PFMS ને લગતી તમામ માહિતી માટે સ્ક્રીનશોટ સાથેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.

PFMS ને લગતા તમામ પ્રેક્ટીકલ વિડીયો નિહાળો.

               આ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણ ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ (કુલ 80 કલમો સમાવતી એક પ્રશ્નાવલિ) હશે. પ્રત્યેક કલમે માટે પ્રતિચારના ચાર વિકલ્પો હશે જેમાંથી યોગ્ય પ્રતિયાર પસંદ કરવાનો છે. 

  • આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપનાં ઉપકરણ હશે.
  • ધોરણ 1 થી 5
  • ધોરણ 6 થી 8 ભાષા-સામાજિક વિજ્ઞાન
  • ધોરણ 6 થી 8 ગણિત- વિજ્ઞાન
  • HTAT મુખ્ય શિક્ષક
  • CRC-BRC કો ઓર્ડીનેટર

               જે તે શિક્ષક, HTAT આચાર્ય અને CRC-BRC કો-ઓર્ડીનેટરે ઉપરોક્ત પાંચ પૈકી પોતાને લાગુ પડતા વિભાગના સર્વેક્ષણમાં જોડાવાનું છે.

 ➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ની તૈયારી માટે ખુબ જ ઉપયોગી સાહિત્ય

➡ સામાન્ય જ્ઞાન અને સર્વાંગી શિક્ષણ (HTAT / CRC /BRC / તથા તમામ ધોરણના શિક્ષકો માટે)

  • Gunotsav 2.0 Final Guideline Download
  • ગુણોત્સવ સંદર્ભે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ Download
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આલેખ -૨૦૧૯ (સારાંશ) PDF Download
  • નવી રાષ્ટીય શિક્ષણ નીતિ -2020  PDF DOWNLOAD
  • નવી રાષ્ટીય શિક્ષણ નીતિ -2020 (મહત્વપૂર્ણ બાબતોની સંક્ષિપ્ત રજૂઆત)  PDF DOWNLOAD
  • HTAT MODULE – Office Keeping DOWNLOAD
  • HTAT MODULE – Soft Skill DOWNLOAD
  • HTAT MODULE – UBUNTU DOWNLOAD
  • HTAT MODULE – Pedagogy DOWNLOAD
  • HTAT MODULE – Total Learning Package DOWNLOAD
  • HTAT MODULE – Education Structure DOWNLOAD
  • રાષ્‍ટ્રીય અભ્‍યાસક્રમની રૂપરેખા – NCF 2005 DOWNLOAD
  • RTE -2009 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-1 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-2 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-3 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-4 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-5 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-6 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-7 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-8 DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-1 to 8 કાર્યાનુભવ DOWNLOAD
  • શિક્ષક આવૃત્તિ STD-1 to 5 શારીરિક શિક્ષણ DOWNLOAD
  • નવા પાઠ્યપુસ્તક મુજબ અધ્યયન નિષ્પત્તિઓ STD-1 to 8 DOWNLOAD
  • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – અમદાવાદ દ્વારા સંપાદિત અને પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક. Nurture Your Excellence  DOWNLOAD

શાળા વ્યવસ્થાપન સમિતિની પુન:રચના અંગે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી

શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC નું સ્વરૂપ

શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC નું માળખું

શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC ની રચના કરવાની પ્રક્રિયા

શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC ની રચના માટે જરૂરી પત્રકોના નમુના

  • અધ્યયન નિષ્‍પત્તિઓ (Learning Outcomes) STD-1 TO 8 DOWNLOAD
  • Nistha School Leadership Package DOWNLOAD
  • Nistha Teacher’s Training Modual DOWNLOAD
  • એકમ કસોટી તમામ ધોરણ ની  DOWNLOAD
  • હું બનું વિશ્વમાનવી – 1 DOWNLOAD
  • હું બનું વિશ્વમાનવી – 2 DOWNLOAD
  • હું બનું વિશ્વમાનવી – 3 DOWNLOAD
  • પ્રજ્ઞા અભિગમ વિષે માહિતી DOWNLOAD

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત.

        રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર.

Click Here To Download Cercular.

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત. તારીખ:-12/08/2021 નો પરિપત્ર

       રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર.

Click Here To Download Cercular.

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે વિસ્તૃત પરિપત્ર

        રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરનો તારીખ:- 29/07/2021 નો પરિપત્ર.

Click Here To Download Cercular.

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ની પધ્ધતિ બદલાઈ થયો નવો પરિપત્ર.

 GCERT, ગાંધીનગરનો  તારીખ:- 06/08/2021 નો પરિપત્ર.

Click Here To Download Cercular.

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પેપર 

  • ધોરણ 1 થી 5 નું પેપર Download
  • ધોરણ 6 થી 8 નું પેપર (ગણિત – વિજ્ઞાન) Download
  • ધોરણ 6 થી 8 નું પેપર (ભાષા – સામાજિક વિજ્ઞાન) Download
  • C.R.C. / B.R.C. નું પેપર  Download
  • H.T.A.T. નું પેપર  Download

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત ગુજરાત માહિતી બ્યુરો ની official press note

  • માહિતી નિયામકની કચેરી, ગુજરાત સરકાર, ગાંધીનગર ની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતની પ્રેસનોટ
Click here for Download

➡ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીની તૈયારી માટે ઉપયોગી વિડીયો

 ➡ School Of Excellence | સ્કૂલ ઓફ એક્સલન્સ | સંપૂર્ણ માહિતી

 ➡ RTE Act 2009 | right to education act 2009 | બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009

 ➡ shikshak sajjata sarvekshan 2021 | short form to full form | શિક્ષક સજ્જતા સર્વેક્ષણ

Post a Comment

0 Comments