સ્કુલ ઇન્સ્પેક્ટર (શાળા નિરીક્ષક) ભરતી - 2022 ની તૈયારી માટેનું મટીરીયલ તથા અગાઉના પેપર્સ ડાઉનલોડ અને YouTube Video નિહાળો.
GCERT – GSQAC દ્વારા સ્કૂલ ઈન્સ્પેકટર્સના માધ્યમથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી કરવામાં આવે છે. આ સ્કૂલ ઈન્સ્પેકટર્સની પસંદગી માટે ત્રિ. સ્તરીય પ્રકિયા (૧. હેતુલક્ષી પરીક્ષા, ૨. વર્ણનાત્મક પરીક્ષા અને 3. ઓબ્ઝર્વેશનલ વર્કશોપ)ના પ્રથમ બે સ્તરમાં લેવાતી પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડના માધ્યમથી યોજવામાં આવનાર છે.
જે અન્વયે સ્કૂલ ઈન્સ્પેકટર્સ તરીકેની કામગીરીમાં જોડાવા ઈચ્છતા હોય તેવા શિક્ષકો અને મુખ્ય શિક્ષકો/હેડ ટીચર્સને આવેદનપત્ર તા:૦૮/૦૨/૨૦૨૨ (૧૬:૦૦ કલાકથી) થી તા:૧૩/૦ર/ર૦રર સુધીમાં www.sebexam.org પર ઓનલાઈન ભરવા આથી જણાવવામાં આવે છે.
પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાના રહેશે. જેમાં તમામ વિગત અંગ્રેજી ભાષામાં ભરવાની રહેશે.
પરીક્ષા ફી રૂ.૧૦૦/-ઓનલાઈન (CREDIT CARD/DEBIT CARD/ NET BANKING/UPI મારફતે) ભરવાની રહેશે. જે નોન રીફંડેબલ રહેશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી થનાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં ઉમેદવારે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
પસંદગીની પ્રક્રિયા નીચે મુજબના ત્રણ તબક્કામાં યોજાશે.
ઉમેદવારી માટે પાત્રતા:
👉 જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, મહાનગર પાલિકા/નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષક, મુખ્ય શિક્ષક/હેડ ટીચર ઉમેદવારી નોંધાવી શકશે.
👉 ઉમેદવારી માટે ખાતામાં દાખલ થયેથી ઓછામાં ઓછા 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જરૂરી છે.
👉 ઉમેદવાર હાલ જે જિલ્લામાં શિક્ષક, મુખ્ય શિક્ષક હેડ ટીચર તરીકે કાર્યરત હોય તે જ જિલ્લા માટે ઉમેદવારી નોંધાવી શકશે.
👉 હાલ કાર્યરત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષક, BRC Co. અને CRC Co. તેમજ હાલ કાર્યરત સ્કૂલ ઇન્સપેકટર્સ ઉમેદવારી નોંધાવી શકશે નહીં.
💥 તબક્કો 1 : પ્રથમ (હેતુલક્ષી) પરીક્ષા
👉 બહુ વિકલ્પ કસોટી,
👉 માધ્યમ: ગુજરાતી
👉 પ્રશ્ન પ્રકાર: બહુ વિકલ્પ પ્રશ્નો
👉 કુલ ગુણ : 150
👉 પરીક્ષા સમય : 120 મિનિટ (2 કલાક)
👉 બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
👉 પ્રત્યેક સાચા જવાબ માટે । ગુણ મળશે.
👉 ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ રહેશે. પ્રત્યેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.
💥 તબક્કો 2: દ્વિતીય (વર્ણનાત્મક) પરીક્ષા
👉 માધ્યમ: ગુજરાતી
👉 પ્રશ્ન પ્રકાર: વર્ણનાત્મક / મુકત જવાબી/ વિશ્લેષણાત્મક/ અર્થગ્રહણ
👉 કુલ ગુણ : 75
👉 પરીક્ષા સમય: 120 મિનિટ (2 કલાક)
👉 બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.
👉 ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ નથી.
💥 તબક્કો 3: ઓબ્ઝર્વેશનલ વર્કશોપ
દ્વિતીય (વર્ણનાત્મક) પરીક્ષાના જિલ્લાવાર પરિણામ કટ-ઑફ દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લાની જરૂરિયાત અનુસાર મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને પસંદગી પ્રક્રિયાના ત્રીજા તબક્કા માટે GCERT – GSQAC દ્વારા આમંત્રિત કરવામાં આવશે.
સ્કુલ ઇન્સ્પેકટરની પરીક્ષાઓ યોજવા બાબત, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર નો તારીખ:04/02/2022 નો પરિપત્ર ડાઉનલોડ કરો.
💥 સ્કુલ ઇન્સ્પેક્ટરની તૈયારી માટેનું મટીરીયલ ડાઉનલોડ કરો.
શાળા વ્યવસ્થાપન સમિતિની પુન:રચના અંગે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી
શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC નું સ્વરૂપ
શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC નું માળખું
શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC ની રચના કરવાની પ્રક્રિયા
શાળા વ્યવસ્થાપન સમિતિ – SMC ની રચના માટે જરૂરી પત્રકોના નમુના
👉 અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) STD-1 TO 8 DOWNLOAD
👉 Nistha School Leadership Package DOWNLOAD
👉 Nistha Teacher’s Training Modual DOWNLOAD
👉 એકમ કસોટી તમામ ધોરણ ની DOWNLOAD
👉 હું બનું વિશ્વમાનવી – 1 DOWNLOAD
👉 હું બનું વિશ્વમાનવી – 2 DOWNLOAD
👉 હું બનું વિશ્વમાનવી – 3 DOWNLOAD
👉 પ્રજ્ઞા અભિગમ વિષે માહિતી DOWNLOAD
સ્કૂલ ઇન્સ્પેક્ટર પસંદગીની પ્રવેશ પરિક્ષા બાબત
સ્કૂલ ઇન્સ્પેક્ટર પસંદગીની વર્ણનાત્મક જાણ કરવા બાબત
રાજ્ય પરિક્ષા બોર્ડ, ગાંધીનગર નો પરિપત્ર
સ્કૂલ ઇન્સ્પેક્ટરનું પરિણામ મેળવવા માટે અહી ક્લિક કરો.
0 Comments